Surat : ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓનો સંકલ્પ, સાડીઓના દરેક પાર્સલમાં મોકલશે રાષ્ટ્રધ્વજ

સાડીના(Saree ) વેપારીએ સંકલ્પ લીધો કે એક લાખથી વધુ સાડીઓ જે પાર્સલ મોકલવામાં આવશે તે સાડીઓની અંદર તિરંગો મોકલી અને પાર્સલ કરવામાં આવશે

Surat : ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓનો સંકલ્પ, સાડીઓના દરેક પાર્સલમાં મોકલશે રાષ્ટ્રધ્વજ
Surat: Textile market traders resolve to send national flag in every parcel of sarees
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 09, 2022 | 1:43 PM

75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી(Narendra Modi ) દ્વારા 13 થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા(Tiranga ) અભિયાનની જાહેરાત કરી છે. જેને લઇ સુરત ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. ત્યાં માર્કેટના કેટલાક વેપારીએ પોતાના પાર્સલો ની અંદર પણ હવે એક એક તિરંગો મોકલી અને અભિયાનમાં જોડાઈ રહ્યા છે. નોંધનીય છે કે સુરતમાંથી દરરોજ લાખોની સંખ્યામાં સાડીઓના પાર્સલ જતા હોય છે.

અંદાજે એક લાખથી વધુ સાડીઓના પાર્સલમાં પહોંચશે ત્રિરંગો

દેશભરમાં તિરંગા નું અભિયાન ચાલી રહ્યું છે ત્યાં લોકો સાથે વેપારીઓ પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ દેશભર નહીં પણ વિદેશમાં પણ જાણીતું માર્કેટ છે અને ટેક્સટાઇલ માર્કેટનું સુરતની આર્થિક કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. ત્યારે આ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પણ પોતાનો નાનો મોટો સહયોગ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ એક વેપારીએ પોતાના દુકાનની અંદરથી અલગ અલગ રાજ્યો ની અંદર જે સાડીઓ પાર્સલ જાય છે તે સાડીઓના પાર્સલના બોક્સની અંદર એક તિરંગો મૂકી અભિયાનમાં જોડાયાએ છે. તેમનો સંકલ્પ છે કે તારીખ 13 સુધી તેમના ત્યાંથી જેટલા પણ સાડીઓના પાર્સલ જશે. તેની અંદર એક તિરંગો મોકલવામાં આવશે. અંદાજિત આ ચારથી પાંચ દિવસની અંદર એક લાખથી વધુ સાડીઓના પાર્સલ જશે અને તેની અંદર એક લાખથી વધુ આ તિરંગા છે લોકો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા છે તે ઉભી કરવામાં આવી છે.

ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીએ લીધો છે સંકલ્પ

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગામી દિવસમાં ગુજરાતની સૌથી મોટી તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે હવે નાના નાના વેપારીઓ પણ આ રીતે એક પછી એક અભિયાન ની અંદર જોડાઈ રહ્યા છે. તેવામાં સાડીના વેપારીએ સંકલ્પ લીધો કે એક લાખથી વધુ સાડીઓ જે પાર્સલ મોકલવામાં આવશે તે સાડીઓની અંદર તિરંગો મોકલી અને પાર્સલ કરવામાં આવશે કારણ કે સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી અલગ અલગ રાજ્યો અલગ અલગ શહેરો અને નાનો મોટા ગામડાઓ સુધી આ સાડીઓ જતી હોય છે અને જે લોકો સાડીઓ ખરીદશે તેમને આ તિરંગો સરળતાથી મળી રહે તે માટેની વ્યવસ્થા છે ઉભી કરવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વેપારીઓ દરેક અભિયાનમાં રહ્યા છે અગ્રેસર

આ માર્કેટની મુલાકાત સુરતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા પણ લેવામાં આવી હતી અને વેપારીઓનું પ્રોત્સાહન વધે તે માટે તેમણે માર્ગદર્શન  પૂરું પાડ્યું હતું. કોઈપણ અભિયાન ની અંદર સુરત ટેક્સટાઇલ માર્કેટ હંમેશા આગળ રહેતું હોય છે વેપારીઓ આગળ આવીને અભિયાન ની અંદર જોડાતા હોય છે કારણ કે જ્યારે કાશ્મીર મુવી આવ્યું ત્યારે કાશ્મીર થીમ ઉપર સાડી પણ બનાવવામાં આવી હતી અને દેશભક્તિ બતાવી હતી ત્યારે આ અભિયાનની અંદર તિરંગા અભિયાન ની અંદર વેપારીઓ પણ જોડાઈ રહ્યા છે અને તારીખ 13 થી 15 સુધી તમામ ટેક્સટાઇલ માર્કેટની અંદર મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વજ છે તે લહેરાવવામાં આવશે અને એક અનોખું અભિયાન છે ત્યારે અનોખો સંદેશ છે લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">