Surat : દેશમાં બનનારા 7 મેગા ટેક્સ્ટાઇલ પાર્ક પૈકીનો એક પાર્ક સુરતમાં બનશે

રત નજીક કેન્દ્ર સરકારની મિત્ર યોજના અન્વયે મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની યોજના સાકાર થાય તે માટે જમીન ફાળવવાની જમીન ફાળવવાની જાહેરાત કરતા જ એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે હવે એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે હવે દેશમાં બનનારા 7 મેગા પાર્ક પૈકીનો એક ટેક્સટાઇલ પાર્ક સુરત ખાતે બનશે

Surat : દેશમાં બનનારા 7 મેગા ટેક્સ્ટાઇલ પાર્ક પૈકીનો એક પાર્ક સુરતમાં બનશે
Surat will be one of the 7 mega textile parks to be built in the country(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 10:55 AM

કેન્દ્ર સરકારની મેગા ટેક્સટાઇલ પાર્ક(Textile Park ) યોજના માટે સુરત(Surat ) શહેરની પસંદગી કરવા ઉપરાંત સુરત નજીક નવસારી(Navsari ) જિલ્લામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા સરકારી જગ્યા ફાળવવાની નીતિ વિષયક જાહેરાત ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવતા સુરતમાં ઉદ્યોગપતિઓમાં ભારે ખુશાલી વ્યાપી ગઈ છે .

વલસાડના ધારાસભ્ય અને ગુજરાત ના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાતનું બજેટ રજૂ કરવા સાથે સુરત નજીક કેન્દ્ર સરકારની મિત્ર યોજના અન્વયે મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવાની યોજના સાકાર થાય તે માટે જમીન ફાળવવાની જમીન ફાળવવાની જાહેરાત કરતા જ એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે હવે એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે હવે દેશમાં બનનારા 7 મેગા પાર્ક પૈકીનો એક ટેક્સટાઇલ પાર્ક સુરત ખાતે બનશે .

નવસારી નજીક વાંસી બોરસી ખાતેની સરકારી જગ્યા પર મિત્રા ટેક્સટાઇલ પાર્ક મિત્ર ટેક્સટાઇલ પાર્ક બનાવવા માટે ગુજરાત સરકારે લીલી ઝંડી આપી દીધી છે . હવે સમગ્ર પ્રપોઝલ ગુજરાત દ્વારા કેન્દ્રના ટેકસટાઇલ મંત્રાલય ખાતે મોકલવામાં આવશે . અગાઉ સરદાર ગુજરાત ચેમ્બર ઓફ આભવા – ઉભરાટ બ્રિજ હવે બનશે ગુજરાત સરકારનાબજેટમાં આજે નવસારીના વાંસી બોરસી ખાતે મેગા ટેક્સટાઇલ પાર્કબનાવવાની યોજનાને લીલીઝંડી આપતા જ એ બાબત પણ નિશ્ચિત થઈ ચૂકી છે કે હવે ઉપરોક્ત બ્રિજનું કામકાજ પણ ઝડપભેર હાથ ધરવામાં આવશે .

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

સુરતથી વાંસી બોરસી ઊભરાટ બ્રિજ મહત્વની ભૂમિકા ભજવે તેમ છે પરિણામે મેગા ટેક્સટાઇલ પાર્કબને એ પહેલા ઊભરાટ બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે જેથી મેગા ટેક્સટાઇલ પાર્ક અને આગામી પાંચ વર્ષમાં સાકાર કરી શકાય . કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બે જગ્યાઓ નું સૂચન રાજ્ય સરકારને કરવામાં આવ્યું હતું જે પૈકી ગુજરાત સરકારે નવસારીના વાંસી બોરસી ખાતે અંદાજે 1000 એકર જેટલી જગ્યામાં મેઘા ટેક્સટાઇલ પાર્ક વિકસાવવાની દિશામાં મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવણી માટે લીલીઝંડી આપતા જ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ હવે મોટી હરણફાળ ઝડપ પડશે એ નિશ્ચિત થઇ ચૂક્યું છે .

આ ટેક્સ્ટાઇલ પાર્ક સાકાર થવાથી ટેક્સ્ટાઇલના ઇતિહાસમાં છેલ્લા 60 વર્ષથી ભારતની એમએમએફ ટેક્સ્ટાઇલ ચેઇન જ સુરતમાં સ્થાપિત થયેલી છે તેને પણ વધારે વેગ મળશે. આ ઉપરાંત ગારમેન્ટિંગ અને મનેયુફેક્ચરિંગ ક્ષેત્રને પણ તેનો મોટો લાભ મળશે.

આ પણ વાંચો : Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

આ પણ વાંચો : RAJKOT : મહેન્દ્ર પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓને શોધવા પોલીસ કામે લાગી, આશ્રયસ્થાનો પર દરોડા કરાયા

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">