SURAT : આગામી વિધાનસભા ચૂંટણીનું એપીસેન્ટર બનશે સુરત ? શું AAP પક્ષનો વધ્યો દબદબો ?

SURAT : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર એપી સેન્ટર બન્યું રહેશે. કારણ કે, સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની પકડ સારી છે.

SURAT : આગામી વિધાનસભા ચૂંટણીનું એપીસેન્ટર બનશે સુરત ? શું AAP પક્ષનો વધ્યો દબદબો ?
સુરતમાં આપનો દબદબો વધ્યો ?
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2021 | 6:07 PM

SURAT : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર એપી સેન્ટર બન્યું રહેશે. કારણ કે, સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની પકડ સારી છે. જ્યારે સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ સુરત શહેરના છે. મહેશ સાવણીના અભિનંદનના બેનરો લાગતા પાલિકા દ્વારા ઉતારી દેવામાં આવ્યા.

અત્યારથી ગુજરાતમાં તમામ પાર્ટી ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં પહેલા આપના નેતા કેજરીવાલની મુલાકાત ત્યાર બાદ મનીષ સીસોદીયા આવ્યા અને સુરતના જાણીતો ચહેરો અને વર્ષોથી ભાજપમાં સાથે સંકળાયેલા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા.

જેમ આજથી મહેશ સવાણીના સમર્થકો દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ અભિનંદનના બેનરો લગાવામાં આવ્યા. ત્યારે સુરત પાલિકા દ્વારા જાણે શહેરમાં ચૂંટણી પહેલા આચારસંહિતા લાગુ પડી હોય તેમાં દબાણ ખાતા દ્વારા બેનરો ઉતારી દેવામાં આવી રહ્યા છે. એટલે કે વર્ષ 2017માં વિધાનસભાના ઇલેક્શનમાં પાટીદાર ફેક્ટરમાં ખેંચતાણ હતી પણ કોઈ ઇફેક્ટ કામ નહીં લાગી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પણ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાટીદાર ફેક્ટર કામ લાગ્યું અને પાટીદારમાં સારું નામ ધરાવતા મહેશ સવાની આપમાં જોડાયા બાદ કહી શકાય કે સુરતમાં વિધાનસભાની બેઠકો પર ક્યાંક અસર થઈ શકે છે. અને ભાજપ પ્રદેશ પ્રમુખના ગઢમાં સતત આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. ત્યારે તેને પહોંચી વળવા માટે ભાજપ દ્વારા પણ અંદરોઅંદર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">