Surat : એસટી ડેપો મેનેજરનું આઈડી પાસવર્ડ હેક કરીને આચરાયું કૌભાંડ, 25 લાખ રૂપિયાની ઓનલાઇન ટિકિટ બુક કરી દેવાઈ

સુરત એસટી ડેપો મેનેજરની (Manager ) આઈડી વડે 25 લાખ રૂપિયાની ટિકિટ બુક કરી દેવાતા અધિકારીઓ દોડતા થયા હતા. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આઈડી હેક કરી કારસ્તાનને અંજામ આપ્યો હોવાની આશંકાએ સાઈબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Surat : એસટી ડેપો મેનેજરનું આઈડી પાસવર્ડ હેક કરીને આચરાયું કૌભાંડ, 25 લાખ રૂપિયાની ઓનલાઇન ટિકિટ બુક કરી દેવાઈ
ST Bus Depot (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 31, 2022 | 11:58 AM

સુરત એસટી(ST)  ડેપો મેનેજરના આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી સરકારી બસની(Bus ) ટીકીટનું ઓનલાઈન બુકિંગ કરવાનો મસમોટો કૌભાંડ (Scam ) બહાર આવતા એસટીના અધિકારીઓ તાત્કાલિક આ બાબતે તપાસ શરૂ કરી હતી અને પ્રથમ તો ડેપો અધિકારી દ્વારા આ બાબતે તપાસ કરી સુરત સાયબર ક્રાઇમ પોલીસ માં અરજી કરવામાં આવી છે. ડેપો મેનેજર પવારના આઈડી વડે કોઈ વ્યકતિએ બારોબાર 25 લાખ રૂપિયાથી વધુની કિંમતની ઓનલાઈન ટિકિટ બુક કરી દીધી છે..

સુરત એસટી ડેપો મેનેજરે પોતાની આઈડી પાસવર્ડ ચેક કરતા કૌભાંડીઓએ લાખો રૂપિયાની ટિકિટ બારોબાર બુક કરી દીધી હોવાનું બહાર આવ્યું હતું. આ હકીકત સામે આવતા ડેપો અધિકારી જોષી દ્વારા આ બાબતે ગંભીરતાથી લેતા તપાસ કરવામાં આવી હતી. જેમાં આ હેકર દ્વારા  માર્ચથી લઈને  મે 2022 સુઘીની ઉલટતપાસ કરતાં 25 લાખની ટિકિટ બુકિંગ થઈ હોવાનું ખુલતા જાણે ડેપો મેનેજરના પગ તળેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઇ હતી. કારણ કે આટલી મોટી રકમની ગોલમાલ કરવામાં આવ્યું તે મોટી વાત છે. હજુ તો જાન્યુઆરી- ફ્રેબુઆરી મહિનામાં મેનેજરની આઈડીથી બુક થયેલી ઓનલાઈન ટીકીટના ડેટાનું ક્રોસ વેરીફીકેશન કરાઈ રહ્યું છે/

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સુરત ST વિભાગમાં આ મામલો સામે જ આવતા ની સાથે તમામ અધિકાઇરીઓની મિટિંગ બોલાવવામાં આવી અને તપાસ કરવા માટે સૂચન કર્યું સાથે આ મોટી રકમ હોવાથી ડેપો મેનેજરની એક ભુલના કારણે કૌભાંડીઓએ સુરત એસટીને લાખો રૂપિયાનો ચુનો ચોપડયો છે. સુરત એસટીના મેનેજીંગ ડિરેકટર અને જનરલ મેનેજર ડિટેઈલ રિપોર્ટ માંગ્યો છે. સાથે બીજી બાજુ સુરત સાયબર ક્રાઇમ પોલીસની અંદર પણ ફરિયાદ કરવામાં આવી છે. જેની અંદર પહેલા પોલીસ તપાસ કરશે હકીકત ના આધારે આગળ ગુનો નોંધશે. સુરત એસટી ડેપો મેનેજરની આઈડી વડે 25 લાખ રૂપિયાની ટિકિટ બુક કરી દેવાતા અધિકારીઓ દોડતા થયા હતા. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આઈડી હેક કરી કારસ્તાનને અંજામ આપ્યો હોવાની આશંકાએ સાઈબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">