Surat : ભ્રષ્ટ અધિકારી ! આવક કરતા વધુ મિલકત ધરાવનાર SUDA ના નિવૃત ઉચ્ચ અધિકારીની ધરપકડ

પોલીસે (Police ) તપાસ કરતા ખેર મહંમદના સમયગાળામાં તેની આવક રૂ..90.76 લાખ થઇ હતી, જ્યારે તેની સામે ખેર મહંમદએ રૂ . 34.14 લાખ વધારાની એટલે કે 37.62 ટકા વધારે મિલકતો વસાવી હતી.

Surat : ભ્રષ્ટ અધિકારી ! આવક કરતા વધુ મિલકત ધરાવનાર SUDA ના નિવૃત ઉચ્ચ અધિકારીની ધરપકડ
Retired town planner caught by ACB(File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 03, 2022 | 12:52 PM

સુરત સુડા(Surat Urban Development Authority ) (SUDA) સેકન્ડ ક્લાસ ઓફિસર તરીકે કામ કરતા જૂનિયર (Junior ) નગર નિયોજકે પોતાના કાર્યકાળ દરમિયાન આવક (Income ) કરતા 37 ટકા વધારે એટલે કે રૂા.34 લાખની મિલકત ગેરકાયદેસર રીતે વસાવી હોય આ અધિકારીની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

સુરત સુડામાં તા.01-01-2012 થી તા. 30-06-2018 સુધીના સમયગાળા દરમિયાન જૂનિયર નગર નિયોજક તરીકે નોકરી કરતા ક્લાસ-ટુ ઓફિસર ખેર મહંમદ જાન મહંમદ સીંધીએ પોતાના કાર્યકાળ દરમિયાન વધારે પડતી સંપતિ ભેગી કરી હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. ખેર મહંમદએ પોતાની આવક કરતા વધારે પ્રમાણમાં લાંચ લઇને વધારે મિલકતો વસાવી હોવાની ફરિયાદના આધારે એસીબી દ્વારા તપાસ કરાઇ હતી.

જેના આધારે પોલીસે તપાસ કરતા ખેર મહંમદના ટાઇમ પીરિયડમાં તેની આવક રૂ..90.76 લાખ થઇ હતી, જ્યારે તેની સામે ખેર મહંમદએ રૂ .34.14 લાખ વધારાની એટલે કે 37.62 ટકા વધારે મિલકતો વસાવી હોવાનું ધ્યાન ઉપર આવતા પોલીસે ખેર મહંમદની સામે ગુનો નોંધ્યો હતો.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

એસીબી પોલીસના જણાવ્યા પ્રમાણે ખેર મહંમદ સને-1985માં સર્વેયર તરીકે ભરતી થયા હતા, ત્યારબાદ તેમની નિમણૂક નગર રચના અધિકારી તરીકે કરવામાં આવી હતી. આ સમય દરમિયાન તેઓએ અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું જાણવા મળ્યું હતું. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જો ખરેખર તપાસ કરવામાં આવે તો કલેક્ટર વિભાગ તેમજ સુરત મહાનગરપાલિકા વિભાગ ની અંદર મોટા પ્રમાણમાં અધિકારીઓની બે નંબરી આવક મળી આવે એમ છે.

ખરેખર કરપ્શનનો મોટો સૌથી સ્રોત હોય તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે. પોલીસ ખાતું તો હર હંમેશ ની જેમ બદનામ થઈ જ ગયું છે. પણ સૌથી વધુ કરપ્શન રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની અંદર થતા હોવાના લોકો આક્ષેપ કરતા હોય છે. હાલ તો એસીબીની તપાસમાં ખેર મહંમદ પાસે અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">