Surat: ઠંડી પડે ત્યારે, પણ અત્યારે તો પહેલેથી જ ગરમ કપડાના બજારમાં ભાવનો ગરમાટો, કિંમતોમાં 20 ટકા વધારો

ત્યાં જ ઉત્તર પ્રદેશ થી વેપાર કરવા આવેલા એક વેપારીએ જણાવ્યું છે કે આ વર્ષે મહાનગરપાલિકાએ સ્ટોલ લગાવવાની છૂટ આપી છે. પેટ્રોલ, ડીઝલ અને ઉન્ની કિંમતો વધવાને કારણે સ્વેટર અને કેકેટની કિંમતો પણ 20 ટકા સુધી વધી ગઈ છે.

Surat: ઠંડી પડે ત્યારે, પણ અત્યારે તો પહેલેથી જ ગરમ કપડાના બજારમાં ભાવનો ગરમાટો, કિંમતોમાં 20 ટકા વધારો
Tibetan Market In Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 1:22 PM

નવેમ્બર (November ) મહિનામાં વગર ચોમાસે વરસાદ(Rain ) પડવાના કારણે આવનારા દિવસોમાં ઠંડી(Cold ) વધવાની પુરેપુરી સંભાવના છે. આ વર્ષે સ્વેટર (Sweater), જેકેટ સહીત ગરમ કપડાંની કિંમતો 20 ટકા સુધી વધી ગઈ છે. જેનું કારણ ઉન, પરિવહનનો ખર્ચ, મજૂરી ખર્ચ, વીજળી વગેરે બતાવવામાં આવી રહ્યો છે. ત્યાં જ કેટલાક રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆત પણ થઇ ગઈ છે. જેના કારણે પણ ગરમ કપડામાં શોર્ટેજ જોવા મળી રહી છે. 

સુરતમાં ઘણા એવા વેપારીઓ છે જે ગરમ કપડાનો વેપાર કરે છે. આ ઉપરાંત તિબેટિયન, ઉત્તર પ્રદેશ, બિહાર, અને દિલ્હીના વેપારીઓ સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં કામચલાઉ રીતે સ્ટોલ લગાવીને સ્વેટર, જેકેટ, મફલર વેચે છે. શહેરના પાંડેસરા, સચિન, લીંબાયત, પર્વત પાટિયા વિસ્તારમાં ગરમ કપડાના સ્ટોલ લાગે છે.

વેપારીઓ દિલ્હી અને લુધિયાણાથી ગરમ કપડા લાવીને સુરતમાં વેચે છે. અન્ય રાજ્યોમાંથી આવનારા વેપારીઓની સંખ્યા 200 જેટલી છે. ઠંડીની સીઝનમાં 300 કરોડ રૂપિયા સુધીનો વેપાર થાય છે. રેફ્યુજી તિબેટિયન વેપારી ચોક બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરમ કપડાનો સ્ટોલ લગાવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગત વર્ષે કોરોનાના કારણે ટ્રેન બંધ હોવાના કારણે તિબેટીયનો સુરત આવ્યા ન હતા. ચોકબજારમાં એક પણ સ્ટોલ લાગ્યો ન હતો. આ વખતે સુરત મહાનગરપાલિકાએ તિબેટીયનોને અડાજણ વિસ્તારમાં સ્ટોલ લગાવવાની મંજૂરી આપી દેવામા આવી છે. એક વેપારીએ જણાવ્યું છે કે આ વખતે ગરમ કપડાંની કિંમતો ખુબ વધી ગઈ છે. અસલી ઊંઘી બનેલા કપડાંની કિંમતોમાં ભારે વધારો થયો છે.

ત્યાં જ ઉત્તર પ્રદેશ થી વેપાર કરવા આવેલા એક વેપારીએ જણાવ્યું છે કે આ વર્ષે મહાનગરપાલિકાએ સ્ટોલ લગાવવાની છૂટ આપી છે. પેટ્રોલ, ડીઝલ અને ઉન્ની કિંમતો વધવાને કારણે સ્વેટર અને કેકેટની કિંમતો પણ 20 ટકા સુધી વધી ગઈ છે. ગરમ કપડાની કિંમતો પર નજર કરીએ તો

કપડું                           ગયા વર્ષે           આ વર્ષે  મફલર                           150                     180 મહિલાઓનું સ્વેટર        350                   420 પુરૂષોનું સ્વેટર             400                    480 બાળકોનું સ્વેટર            300                    365

આમ, હવે ગરમ કપડાંની ખરીદી કરવા માટે સુરતીઓએ થોડું વધારે ખિસ્સું ખાલી કરવું પડશે. કારણ કે ઘણા પરિબળોને કારણે ગરમ કપડાંની કિંમતોમાં આ વખતે 20 ટકા સુધીનો વધારો થયો છે.

આ પણ વાંચો : Surat : શહેરમાં વધતી પ્રદુષણની માત્રા અટકાવવા યુવાનોએ શરૂ કર્યું “આગ બુઝાઓ” અભિયાન

આ પણ વાંચો : Surat : સુરતની ફેમસ સાડીઓ પહેરવી બનશે મોંઘી, 12 ટકા જીએસટીના કારણે મહિલાઓના શોપીંગ પર પડશે અસર

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">