Surat: જીમમાંથી ઝડપાયું જુગારધામ, પોલીસે દરોડા પાડી જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને ઝડપી પાડ્યા

સુરત શહેરના કતારગામ પોલીસે રવિવારે રાત્રે એક જીમમાં દરોડો પાડીને ત્યાં જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને પકડી પાડ્યા હતા.

Surat: જીમમાંથી ઝડપાયું જુગારધામ, પોલીસે દરોડા પાડી જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને ઝડપી પાડ્યા
ફાઈલ ફોટો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 05, 2022 | 9:44 AM

Surat: સુરત શહેરના કતારગામ પોલીસે (Surat Police) રવિવારે રાત્રે એક જીમમાં દરોડો પાડીને ત્યાં જુગાર રમતા રત્નકલાકાર સહિત 10 લોકોને પકડી પાડ્યા હતા. તેઓની પાસેથી 77 હજાર રોકડ સહિત કુલ 3.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જુગાર રમતા લોકો કોઈને કોઈ રીતે પોલીસથી બચવા માટેનો નવો રસ્તો અપવાનાવતા હોય છે. કોઈ વ્યક્તિ ઘરમાં કે પછી કોઈ ઓફિસમાં બેસીને જુગાર રમતા હોય છે ત્યાં સુરતના કતારગામ પોલીસને માહિતી મળી કે જીમમાં જુગાર રમવામાં આવી રહ્યો છે તે આધારે રેડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરમાં આવેલ કતારગામ પોલીસે રવિવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં કતારગામ બિઝનેસ ફેરના ચોથા માળે મેસોમોર્ફ જીમમાં રેઈડ કરી હતી. અહીં કેટલાક યુવકો કસરત કરવાને બદલે જુગાર રમી રહ્યા હતા. પોલીસને જોઇને તમામ ભાગવા લાગ્યા હતા. પોલીસે અહીં જુગાર રમતા ઝડપાયેલા આરોપીના નામ નીચે મુજબ છે.

(1) રત્નકલાકાર અલ્પેશ ઉર્ફે અલ્પાભાઈ ત્રિકમભાઈ વસોયા (2) વેપારી કપીલ અરવિંદભાઈ પટેલ (3) હાર્દિક જીતેન્દ્રભાઈ પટેલ (4) રત્નકલાકાર કલ્પેશ પરસોતમભાઈ વાડી (5) એમ્બ્રોડરીનું કામ કરતા કલ્પેશ દામજીભાઈ ઘેવરીયા (6) રત્નકલાકાર મહેશભાઈ ભુરાભાઈ રામાણી (7) રત્નકલાકાર કલ્પેશબાબુભાઈ દેસાઈ (8) રત્નકલાકાર દિનેશ કાંનજીભાઈ ગોલાણી (9) રત્નકલાકાર રીયાઝ આલમ મલેક (10) રત્નકલાકાર પરેશ કાંનજીભાઈ બોદરને

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ઉપરનાને પકડી પાડ્યા હતા. આ તમામ કસરત કરવાને બદલે જુગાર રમી રહ્યા હોય પોલીસને જોઇને ભાગવા લાગ્યા હતા. પોલીસે તમામને પકડી પાડીને તેઓની પાસેથી અંગઝડતી તેમજ દાવપરના મળીને કુલ 77 હજાર તેમજ 11 મોબાઇલ મળી કુલ્લે રૂા.3.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.આમતો જુગારો ની ટિવ હોય તે જાય નહીં તે કહેવત છે જેથી જુગારી અને નશો કરતા વ્યક્તિ કોઈ પણ રીતે પોતાનો શોખ પૂરો કરી લેતા હોય છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">