સુરત: રાંદેર જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાનો કેસ, પોલીસ કમિશનરે રાંદેર પોલીસ મથકના PIને કર્યા સસ્પેન્ડ
સુરતના રાંદેરમાં જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાના કેસમાં શહેર પોલીસ કમિશનરે રાંદેર પોલીસ મથકના PIને સસ્પેન્ડ કર્યા છે.
સુરત: બળદેવ સુથાર
સુરતના રાંદેરમાં જુગારધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાના કેસમાં શહેર પોલીસ કમિશનરે રાંદેર પોલીસ મથકના PIને સસ્પેન્ડ કર્યા છે. રાંદેરના પોલીસ ઈન્સપેક્ટર ધીરજ બલદાણીયાને સસ્પેન્ડ કર્યા છે અને જુગારધામ પર દરોડા મુદ્દે સેક્ટર-1ના અધિકારીને તપાસ સોંપાઈ છે.
આ પણ વાંચો: દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 33મો દિવસ, 30 ડિસેમ્બરે સરકારે ખેડૂતોને બેઠક માટે આપ્યું આમંત્રણ