Surat : લાજપોર જેલમાં પોલીસ કર્મચારીઓ હડતાળ પર, આઠ માંગણીઓ મંજૂર કરવા માંગ

સુરતના(Surat) લાજપોર જેલમા કર્મચારીઓએ(Prison Stagff) સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં પોતાની વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આજથી હડતાળ(Strike)પર ઉતરી ગયા છે.એક પછી એક સરકારી કર્મચારીઓ સરકાર સામે સતત લડી રહ્યા છે ત્યાં આ લાજપોર જેલના કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે

Surat : લાજપોર જેલમાં પોલીસ કર્મચારીઓ હડતાળ પર, આઠ માંગણીઓ મંજૂર કરવા માંગ
Surat Lajpor Prison Staff On Strike
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 28, 2022 | 4:35 PM

સુરતના(Surat) લાજપોર જેલમા કર્મચારીઓએ(Prison Stagff) સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં પોતાની વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આજથી હડતાળ(Strike)પર ઉતરી ગયા છે.એક પછી એક સરકારી કર્મચારીઓ સરકાર સામે સતત લડી રહ્યા છે ત્યાં આ લાજપોર જેલના કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે. સરકાર સામે 8 માંગણીઓ મૂકી છે જે મંજુર ન થાય ત્યાં સુધી કર્મચારીઓ કામથી અળગા રહેશે. જેમાં સુરતના લાજપોર જેલના કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતરી ગયા છે. લાજપોર જેલના કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઇ જેલ કર્મચારીઓએ આંદોલન શરુ કર્યું છે. આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ લાજપોર જેલની બહાર જ ધરણા પર બેસી ગયા હતા.અને સૂત્રોચાર કર્યા હતા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે.

સુરતની લાજપોર જેલના આ કર્મચારીઓ જે લડત ચલાવી રહ્યા છે

રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે તેઓએ હડતાળ શરુ કરી છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક સરકારી વિભાગના અલગ અલગ કર્મચારીઓ કોઈને કોઈ માંગ લઈને સરકાર સામે લડત આપી રહ્યા છે પણ સુરતની લાજપોર જેલના આ કર્મચારીઓ જે લડત ચલાવી રહ્યા છે તેની અંદર હવે સરકાર અને ગૃહ વિભાગ કઈ રીતે સમાધાન કરે છે અથવા તો તેમની માંગણીઓ સંતોષે છે કે તે જોવું રહ્યું.

દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos
#majaniwedding પૂજા જોશીએ લગ્નના ફોટો શેર કર્યા,જુઓ ફોટો
રાતભર તલને પલાળીને તેનું ખાલી પેટે પાણી પીવાથી જાણો શું થાય છે?
Acidity Home Remedy : આ 6 ઘરગથ્થુ ઉપાયોથી ગેસની સમસ્યામાં મળશે રાહત, જાણી લો

સાબરમતી મધ્યસ્થ જેલના કર્મચારીઓ પણ માંગણીઓને લઇને હડતાલ પર

આ ઉપરાંત રાજયની અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કર્મચારીઓ આજે કેટલીક પડતર માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે..જેલ પોલીસે આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી માગ પૂર્ણ ન થતાં તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે..રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે જેલ કર્મચારીઓએ હડતાળ પર બેઠા છે. અને તેમની માંગ નહિ સ્વીકાર કરે ત્યાં સુધી હડતાળ ની ચીમકી આપી..

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં મહેશગીરી અને પૂર્વ મેયર વચ્ચે આક્ષેપબાજી
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ભવનાથમાં સાધુઓ વચ્ચે વર્ચસ્વનો વિવાદ, અંબાજીમાં વહીવટદારની નિમણૂક
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક જાસૂસની કરી ધરપકડ
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">