Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ

Surat : આગામી દિવસોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ ઉદ્ઘાટન માટે જઈ શકે છે. અગાઉ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવ્યા હતા.

Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ
મુખ્યમંત્રી લઇ શકે છે સુરતની મુલાકાત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 03, 2021 | 2:46 PM

Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણી( CM Vijay Rupani) સાત મહિના પછી સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવા માટે સુરત આવી શકે છે. આગામી અઠવાડિયામાં સીએમ વિજય રૂપાણી સુરત આવે તેવી સંભાવના છે. 1072.85 કરોડના અલગ-અલગ 12 પ્રોજેક્ટના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ઉદ્ઘાટન કરવાની વિચારણા છે.

મુખ્યમંત્રી ઓફિસે તેની જાણ કરીને સીએમ વિજય રૂપાણીનો સમય માંગવામાં આવ્યો છે. આગામી 6 જુલાઈના દિવસે શ્યામાપ્રસાદ મુખર્જી નો જન્મદિવસ છે. આ દિવસે વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકા કુલ 12 પ્રોજેક્ટનું લોકાર્પણ ઉદ્ઘાટન કરવા જઈ રહી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પાલ ઉમરા બ્રિજ પાછલા પાંચ વર્ષથી અટકેલા 89.99 કરોડના પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થવાથી ઉમરા અને પાલ વિસ્તારના લોકોને ફાયદો થશે.

આવાસ યોજના સુરતના અલગ-અલગ વિસ્તારમાં 307 કરોડના ખર્ચથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 4311 આવસનું નિર્માણ થઇ ચૂક્યું છે. જે શહેરી ગરીબો માટે ઉપયોગી થશે. આ આવાસમાંથી મોટા વરાછામાં 520 આવાસ 36.73 કરોડના ખર્ચે, ભીમરાડમાં 46.77 કરોડના ખર્ચથી 664 આવાસ, ભરથાણા વેસુમાં 83.54 કરોડના ખર્ચે 1148 આવાસ, કતારગામ માં 19.32 કરોડના ખર્ચે 273 આવાસ, વરિયાવમાં 36.76 કરોડના ખર્ચે 518 આવાસ, પરવત મગોબ ગામમાં 528 આવાસ, ડીંડોલીમાં 46.84 કરોડના ખરક્સહ 660 આવાસનું લોકાર્પણ થશે.

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 229.80 કરોડના ખર્ચે સિંગણપોર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તરીકરણ થશે. તે જ પ્રમાણે 189.35 કરોડના ખર્ચે ભેંસાણ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તરિકરણ થશે. તેમજ 40 એમએલડી ક્ષમતાના પ્લાન્ટનું પણ ઓપનિંગ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં 12 ડિસેમ્બર રોજ સુરત આવ્યા હતા. હવે તેમના હસ્તે મહાનગર પાલિકા અને સુડાના 1 હજાર કરોડના પ્રોજેક્ટ લોકાર્પણ કરવામાં આવશે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">