Surat : દુર્ગાપૂજા અને છઠના કારણે કાપડ માર્કેટમાં કામકાજની રોનક આવી, કાપડ વેપારીઓને ઉત્તર અને દક્ષિણ ભારતથી સારા ઓર્ડર મળ્યા

કાપડ સેક્ટરમાં લાંબા સમય બાદ સારો વેપાર નોંધાયો છે. જેની સામે સ્થિતિ એ છે કે રિટર્નમાં ગુડ્સ આવતું નથી. દિવાળી બાદ તરત છઠ પૂજા આવે છે. જેના કારણે યુપી બિહાર સુધી ગાડીઓ દોડાવવી પડી રહી છે.

Surat : દુર્ગાપૂજા અને છઠના કારણે કાપડ માર્કેટમાં કામકાજની રોનક આવી, કાપડ વેપારીઓને ઉત્તર અને દક્ષિણ ભારતથી સારા ઓર્ડર મળ્યા
Surat: Due to Durga Puja and Chhath, there was a boom in the textile market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 6:41 AM

કોરોનાના(Corona ) કારણે સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ તહેવારોની સીઝન(Festival ) ફેઈલ ગઈ છે. નવરાત્રીની સાથે જ યુપી અને બિહાર સહીત દક્ષિણ ભારતમાં પણ કાપડની સારી ડિમાન્ડ નીકળી છે. જેને પહોંચી વળવા માટે રોજની 350 ટ્રક દોડાવીને કાપડની ડિલિવરી કરવામાં આવી રહી છે.

જોકે તેની સામે રિટર્નમાં માલ નહીં મળતો હોવાની સાથે પેટ્રોલ ડીઝલના વધેલા ડરને પહોંચી વળવા માટે 20 ટકાથી વધુનો ટ્રાન્સપોર્ટ ચાર્જ વધારવાની નોબત આવી છે. આ વચ્ચે સાડી ડ્રેસ મટિરિયલ્સની સાથે ગારમેન્ટ્સમા પણ ધીમે ધીમે આગળ વધી રહેલા સુરતના વેપારીઓ પાસે સારા પ્રમાણમાં ઓર્ડર નોંધાવવાની શરૂઆત થઇ ગઈ છે.

ત્યાં જ લાંબા સમય પછી સુરતના કાપડ વેપારીઓને ઉત્તર અને દક્ષિણ ભારતથી સારા પ્રમાણમાં ઓર્ડર મળ્યા છે. આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિયેશન પ્રમુખના જણાવ્યા પ્રમાણે નવરાત્રી શરૂ થઇ ચુકી છે. દિવાળીને હજી એક મહિનો પણ બાકી રહ્યો નથી. ત્યા પહેલા જે 100 થી 180 ટ્રકથી કાપડની ડિલિવરી થતી હતી. તે હવે વધીને રોજની સરેરાશ 350 ટ્રક ભરીને કાપડની ડિલિવરી થવા લાગી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કાપડ સેક્ટરમાં લાંબા સમય બાદ સારો વેપાર નોંધાયો છે. જેની સામે સ્થિતિ એ છે કે રિટર્નમાં ગુડ્સ આવતું નથી. દિવાળી બાદ તરત છઠ પૂજા આવે છે. જેના કારણે યુપી બિહાર સુધી ગાડીઓ દોડાવવી પડી રહી છે.

આમ કોરોનાના કેસો ઓછા થતા તેમજ ત્રીજી લહેરની કોઈ સંભાવના નહીં દેખાતા હવે વેપારીઓમાં પણ વિશ્વાસ વધ્યો છે. અન્ય રાજ્યોના વેપારીઓ પણ હવે વેપાર માટે આવવા લાગ્યા છે. તેમજ બીજો ફાયદો તહેવારોનો થયો છે. તહેવારો શરૂ થતા જ સરકાર દ્વારા છૂટછાટો પણ આપવમાં આવી છે. જેના કારણે લોકોની ખરીદશક્તિ પણ વધી છે. જેની સીધી સકારાત્મક અસર બિઝનેસ પર પડી છે.

કોરોનાના કારણે પાટા પરથી ઉતરેલી કાપડ ઉધોગની ગાડી હવે કોરોનાના કેસો ઘટતા અને તહેવારોની સીઝન શરૂ થતા ફરી પાટા પાર ચડતી દેખાઈ રહી છે. જેના કારણે વેપારી વર્ગમાં એક મોટો હાશકારો જોવા મળી રહ્યો છે. આવનારા દિવાળી અને લગ્નસરાને લઈને મોટી ખરીદી અને ઓર્ડર મળે તેવી આશા વેપારીઓ રાખીને બેઠા છે.

આ પણ વાંચો : Surat : પીએમ મોદીની સુરતીઓને ખાસ અપીલ, આ દિવાળી વોકલ ફોર લોકલને બનાવો જીવન મંત્ર

આ પણ વાંચો : Surat : દિવ્યાંગો હવે સુરતની બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">