SURAT : કોરોનાને પગલે કેટલાક વિસ્તારોમાં સિટી બસ-BRTS બસ સેવા બંધ

SURAT : કોરોનાના વધતા કેસને લઇને SMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરમાં સૌથી વધુ કોરોના કેસ જે વિસ્તારમાં આવે છે ત્યાં સિટી બસ-BRTS બસ સેવા આજથી બંધ કરાઇ છે.

SURAT : કોરોનાના વધતા કેસને લઇને SMC દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શહેરમાં સૌથી વધુ કોરોના કેસ જે વિસ્તારમાં આવે છે ત્યાં સિટી બસ-BRTS બસ સેવા આજથી બંધ કરાઇ છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સિટી બસ સર્વિસ બંધ કરાઇ છે. અડાજણ, પાલ રિંગરોડ વિસ્તારમાં સીટી બસ બંધ કરાઇ છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati