AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : પાંડેસરામાં બે બાળકો વચ્ચેની તકરારમાં 10 વર્ષના બાળકને ચપ્પુનો ઘા ઝીંકાયો

Surat : પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ(Attack on Child) એક બાળક દ્વારા જ  થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે ઈજાગ્રસ્ત 10 વર્ષના બાળકને ચપ્પુનો ઘા(Child stabbed) ઝીકી દેતા બાળકની હાલત નાજુક બની છે. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Oct 18, 2023 | 10:54 AM
Share

Surat : પાંડેસરા(Pandesara) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ(Attack on Child) એક બાળક દ્વારા જ  થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે ઈજાગ્રસ્ત 10 વર્ષના બાળકને ચપ્પુનો ઘા(Child stabbed) ઝીકી દેતા બાળકની હાલત નાજુક બની છે. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે.

ઈજાગ્રસ્ત બાળકનું નામ આદિત્ય કુલદીપ શર્મા છે.જે પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરેનામ ચોકડી પાસે જય અંબેનગરમાં રહે છે. વેલ્ડર  કુલદીપ શર્માનું નિવેદન લઈ પાંડેસરા પોલીસે ઘટનાની આગળની તપાસ હાથધરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આ  ઘટના બની છે. બાળકો વચ્ચેના  ઝગડામાં મારામારી થઈ હતી. તકરારમાં 13 વર્ષના બાળકે 10 વર્ષના કિશોરને ચપ્પુ માર્યું હતું. તકરાર પ્રેમ પ્રકરણની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પરિચિત છોકરી સાથે વાતચીત કરવા જેવી નાનકડી બાબતમાં ઘટનાને અંજામ અપાયો હતો.પાંડેસરા પોલીસે ચપ્પુનો ઘા ઝિકનાર 13 વર્ષીય એક કિશોરની અટકાયત કરી છે.

સુરતમાં ઓક્ટોબરમાં ચપ્પુના ઝીકવાની ત્રીજી ઘટના

ઓક્ટોબર મહિનામાં  સુરતમાં ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલાની આજે ત્રીજી ઘટના સામે આવી છે. સુરતમાં નજીવી બાબતોમાં ચપ્પુ જેવા તીક્ષણ હથિયારથી હુમલાની ઘટનાઓએ સુરક્ષ અને સલામતી મામલે ચિંતા ઉભી કરી છે. આ અગાઉ મોબાઈલના વેપારીની ચપ્પુના ઘા ઝીકી હત્યાકરાઈ હતી તો પુણામાં યુવતીનું ગળું કાપવાનો પ્રયાસ થયો હતો. આજે બાળકને ચપ્પુ મારવાની ઘટનાએ કાયદો હાથમાં લેવાની આ ઘટનાઓ સામે પ્રશ્નાર્થ મુક્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">