Surat: વધુ એક બુટલેગરનો વિડીયો વાયરલ, જેલમાંથી છૂટીને આવતા કરાયું સ્વાગત

વિડિયોમાં દેખાતો આ બુટલેગર, ઓલપાડ, અમરોલી, સાયણ પોલીસ સ્ટેશનના ચોપડે ચડેલો આરોપી છે. અગાઉ પણ પોલીસ પર હુમલા કરવાને લઈને જેલની હવા ખાઇ ચૂક્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 9:43 PM

Surat: ગુંડા-બદમાશો જેલમાંથી છૂટીને આવે ત્યારે તેનું એવું સ્વાગત કરવામાં આવે છે જાણે કોઈ મોટું તીર માર્યું હોય. ગેરકાનૂની કામ કરીને જેલના સળિયા ગણ્યા પછી બહાર આવતા હોય, અને તેના મિત્રો-સમર્થકો ફટાકડા ફોડી સ્વાગત કરતાં હોય તેવા ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા હતા.

આવો જ એક સુરતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જેલમાંથી છૂટેલા એક બુટલેગરનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જુઓ વિડીયો.

વિડિયોમાં દેખાતો આ બુટલેગર, ઓલપાડ, અમરોલી, સાયણ પોલીસ સ્ટેશનના ચોપડે ચડેલો આરોપી છે. અગાઉ પણ પોલીસ પર હુમલા કરવાને લઈને જેલની હવા ખાઇ ચૂક્યો છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તેના મિત્રો તેની આવવાની ખુશીમાં ફટાકડા ફોડી તેનું સ્વાગત કરી રહ્યા છે. આવી ઘટના આવા લોકોને વધુ ગુના આચરવા પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો: Banaskatha : દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 53 નવા કેસ, એક પણ મૃત્યુ નહીં, 3 લાખ લોકોનું રસીકરણ થયું

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">