Surat : પ્રેમિકાની હત્યા કરી પ્રેમી લાશ સાથે બે દિવસ સુઈ રહ્યો, જાણો હત્યાનો ભેદ ઉકેલાયો કઈ રીતે?

Surat: સુરતમાં વૃદ્ધ મહિલાનું તેનાથી નાની ઉંમરના પ્રેમીએ જમવાનું ન બનાવી આપવાના મુદ્દે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આખરે પોલીસે હત્યા કરનાર ઇસમની ધરપકડ કરી લીધી છે.  

Surat : પ્રેમિકાની હત્યા કરી પ્રેમી લાશ સાથે બે દિવસ સુઈ રહ્યો, જાણો હત્યાનો ભેદ ઉકેલાયો કઈ રીતે?
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 16, 2021 | 5:57 PM

Surat: સુરતમાં વૃદ્ધ મહિલાનું તેનાથી નાની ઉંમરના પ્રેમીએ જમવાનું ન બનાવી આપવાના મુદ્દે ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આખરે પોલીસે હત્યા કરનાર ઇસમની ધરપકડ કરી લીધી છે.  

સુરતના ડિંડોલીના વિસ્તારમાં આવેલ સંતોષીનગર વસાહતમાં 45 વર્ષિય રોહિત સીમાંચલ સ્વાઈ તેની 65 વર્ષિય પ્રેમિકા સુલતાના સાથે લીવ ઇનમાં રહેતો હતો. રોહિત લોકોને એવું જ કહેતો કે સુલતાના તેની પત્ની છે. ત્યાં ગત 13 એપ્રિલે રોહિત સુલતાનાને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં ડોક્ટરોને કહ્યું હતું કે સુલતાનની તબિયત અચાનક બગડી અને હાલમાં જ તેને વેક્સિન લીધી હતી.

ડોક્ટરે તપાસ કરતા મૃત જાહેર કરી હતી. પોલીસે અકસ્માત નોંધ કરી હતી. તપાસ માટે પહોંચેલી ડીંડોલી પોલીસને લાશ જોતા શંકા ગઈ હતી, કારણ કે લાશ એકથી બે દિવસ જૂની હોય તેવું દેખાઈ રહ્યું હતું. મૃતકની આંખ પાસે કીડીઓ હતી. તેથી પોલીસે પીએમ કરાવતા ખુલાસો થયો હતો કે સુલતાનાનું ગળું દબાવી તેની હત્યા કરાઈ છે. પોલીસે સરકાર તરફે રોહિત વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી તેની ધરપકડ કરી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પ્રેમિકા સુલ્તાનાની હત્યા કરીને હત્યારો પ્રેમી લાશની બાજુમાં સૂઈ ગયો

પોલીસે રોહિતની પૂછપરછ કરતાં તેને કબુલાત કરી હતી કે 12મી તારીખે રાત્રે સુલતાનાએ જમવાનું બનાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેથી ગુસ્સો આવતાં સુલતાનાની હત્યા કરી નાંખી હતી, બાદમાં તેની લાશની બાજુમાં સુઈ ગયો હતો. બીજા દિવસે વેક્સિનવાળી બોગસ સ્ટોરી ઘડી કાઢી હતી. પોલીસે જણાવ્યું હતું કે બંને 22 વર્ષથી લિવ ઇનમાં રહેતા હતા.

હત્યા બાદ વેક્સિનના કારણે તબિયત બગડવાની અફવા તેણે સાંભળી હતી. જેથી હત્યા કર્યાના બે દિવસ પછી તેણે બે દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રાખ્યો હતો. તે મૃતદેહનો નિકાલ કરવા માંગતો હતો પરંતુ મોકો મળ્યો ન હતો, બીજી તરફ વધારે ગરમી પડતા મૃતદેહ સડવા લાગ્યો હતો, તેણે પકડાઈ જવાના ભયે વેક્સિનની વાર્તા ઉપજાવી કાઢી હતી. આરોપી મૂળ ઓરિસ્સાના છત્તરપુરનો છે. સુરત આવ્યા બાદ તે ક્યારેય પોતાના ગામ પરત ગયો નથી. જોકે મૃતક મહિલા વિશે કોઇ માહિતી મળી નથી. પોલીસે રોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">