SURAT : લક્ઝુરિયસ મોજશોખ માટે ચોરી કરતો આરોપી ઝડપાયો, પાંચ ગુનાઓના ભેદ ઉકેલાયા

SURAT શહેરના ખટોદરા પો. સ્ટે. વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરનાર રીઢો અને વૈભવી શોખ ધરાવનાર ચોર ઇસમને પકડી પાડી અનડીટેકટ ગુનાઓનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યા છે.

SURAT : લક્ઝુરિયસ મોજશોખ માટે ચોરી કરતો આરોપી ઝડપાયો, પાંચ ગુનાઓના ભેદ ઉકેલાયા
ઘરફોડ ચોર ઝડપાયો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 08, 2023 | 2:32 PM

સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે અગાઉ ગુના કરી ચૂકેલા આરોપીઓને શોધવા માટે સુરત પોલીસ કમિશનર તરફથી તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પેન્ડિંગ ગુનાના આરોપીઓને શોધી કાઢી અને પકડી પાડવામાં આવે, તે આધારે સુરત ખટોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીની પૂછપરછની અંદર ચોકાવનારી વિગતો સામે આવી છે. તે સાંભળી તમે પણ ચોકી જશો. ચોર ઈસમો બાઈકના શોખ કે કારના શોખ અથવા તો કોઈ દેવું પૂરું કરવા માટે ચોરી કરતા હોય છે. પણ કટોદરા પોલીસ દ્વારા પકડી પાડેલ આયુષમ માત્રને માત્ર ફાઇવસ્ટાર હોટલની અંદર રહેવા માટે અને લક્ઝરીયસ કારની અંદર ફરવા માટે ચોરી કરતો હતો.

શું છે મોડસ ઓપરેન્ડી ?

વૈભવી શોખ પુરા કરવા લકઝુરીયસ કાર ભાડે કરી મોટા શહેર મુંબઇ, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય જગ્યાએ જઇ વૈભવી હોટલ બુક કરી, રાત્રી રોકાણ કરી વૈભવી શોખ પુરા કરવા ચોરીના રવાડે ચડયો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આરોપીનું નામ

મો.હસામુદ્દીન ઉર્ફે બબુ મો. ઇદરીશ ટેલર

સુરત ખટોદરા ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર થોડા દિવસ એક ચોરીનો બનાવ બન્યો હતો. તે ચોરીના બનાવની અંદર જે સીસીટીવી સામે આવતા સીસીટીવીની અંદર એક ઈસમ ઓફિસની અંદર આવી અને 30 હજાર રોકડ રૂપિયાની ચોરી કરતા નજરે પડે છે. જેના આધારે ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે વર્કઆઉટ શરૂ કર્યું હતું. અને ત્યાં જ ખટોદરા પોલીસ છે આ સીસીટીવીમાં દેખાતા આરોપીને ઝડપી પાડી અને તેમની પાસેથી રોકડા રૂપિયા કબજે કર્યા છે. અને તેની પૂછપરછની અંદર તેને અલગ અલગ વિસ્તારોની અંદર અગાઉ પાંચ ગુના ચોરીના કર્યા હોવાની કબુલાત કરી છે. આ આરોપી માત્ર ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જ ચોરી કરતો હતો. અને તે પણ રોકડા રૂપિયાની ચોરી કરતો હતો અને ચોરી કર્યા બાદ આ બબલુ નામનો વ્યક્તિ સુરત વડોદરા અમદાવાદ અને મુંબઈ ખાતે ફાઇવ સ્ટાર હોટલની અંદર રૂમ બુક કરાવી અને મોજ શોખ માણતો હતો. અને આ હોટલ પહોંચવા માટે સ્પેશિયલ લક્ઝરીયસ કાર ભાડે રાખીને જતો હતો. જેથી લક્ઝરીઝ લોકોને સામે પોતાનો રોગ જોવા માટે પ્રયાસ કરતો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">