Surat: કંપનીના પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કાની કોપી કરી નકલી લીકવીડ ડીટર્જન્ટ ઓનલાઈન વેચનારા 4 પકડાયા

કંપની દ્વારા ચાર શખ્સો સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 1.6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Surat: કંપનીના પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કાની કોપી કરી નકલી લીકવીડ ડીટર્જન્ટ ઓનલાઈન વેચનારા 4 પકડાયા
સુરતમાં કંપનીના પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કાની કોપી કરી નકલી લીકવીડ ડીટર્જન્ટ ઓનલાઈન વેચનારા 4 પકડાયા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 16, 2022 | 6:52 PM

સુરતના પુના વિસ્તારમાં આઈ એફ.બી. ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની જાણ બહાર તેના નામનુ લિકવીડ પાવડરનું ઉત્પાદન કરતાં બે કારખાનાઓમાં પોલીસે રેડ કરી હતી. કંપનીના જાણ બહાર લિકવીડ પાઉડર ઓનલાઈન ફિલપકાર્ટ ઉપર વેચાણ કરતા હતા. કંપની દ્વારા ચાર શખ્સો સામે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 1.6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ ગણપત નગરમાં રહેતા અમિત હરિકિશન ચૌધરીએ વેડ રોડ હરિઓમ સોસાયટી ખાતે રહેતા રાહુલ જીતેન્દ્ર ખોખાર, યોગીચોક વર્ધમાન સોસાયટીમા રહેતા કેવળ હિંમત દુધાત અને પુણા ગામ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા બીપીન ૨મેશ દુધાત તેમજ રવિ મહેશ હડિયા સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે આ ચારેય આરોપીઓ પુણા ખાતે ગેરકાયદેસર રીતે અમિત ચૌધરીની આઇ.એફ.બી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની પરવાનગી વગર અને કંપનીના પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કાની કોપી કરી લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા હતા અને આ પાઉડરનું ઓનલાઈન ફ્લિપકાર્ટ ઉપર વેચાણ કરતા હતા.

આ અંગે કંપનીને ખબર પડી હતી જેથી પૂના ખાતે લિક્વિડ પાવડરનું ઉત્પાદન કરતા કારખાનાઓમાં રેડ પાડી હતી ચાર આરોપીઓ જેમાં વેડરોડની હરિઓમ સોસાયટીમાં રહેતો રાહુલ જિતેન્દ્ર ખોખાર,યોગીચોક પુણાગામની વર્ઘમાન સોસાયટીમાં રહેતો કેવલ હિમંતભાઈ દુધાત, પુણાગામ મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતો બિપિન રમેશભાઈ દુઘાત અને રવિ મહેશભાઈ ગઢીયાનાઓને ઝડપી પાડયા હતો.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

ચારેય આરોપીઓ એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ માટે આઈ.એફ.બી. ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ કંપનીની પરવાનગી વગર તેની પેર્ટન સીમ્બોલ તથા કલર માર્કાની કોપીરાઈટ કરી લીકવીડ ડીટર્જન્ટનું ઉત્પાદન કરી ડુપ્લીકેટ માલનું ઓનલાઈન વેચાણ કરી તેઓની ઓફીસ તથા ગોડાઉનમાં રાખતાં હતા.

પોલીસે સ્થળ પરથી લીકવીડ ડીટર્જન્ટની એક લીટરની કુલ 260 ભરેલી બોટલ, તથા ખાલી બોટલ , હારપીક કપંનીની ટોઈલટ કલીનરની 200 નંગ ભરેલી બોટલ, સહિત કમ્યુટર તથા એક લેપટોપ મળી કુલ રૂ. 1.06,260નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુ તપાસપોલીસ કરી રહી છે.

આ પણ વાંચોઃ Porbandar: રાતડી ગામે સમુદ્ર કિનારા પરથી બેફામ રેતી ચોરી, કોઈ રોકનાર જ નથી

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ પર દારૂ ગુનામાં ઝડપાયેલા આરોપીએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">