NARMADA : SOU ખાતે સુરતના ટીકીટ એજન્ટે 23 ટીકીટોના વધારે પૈસા લઇ પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી

CISF ના જવાનોએ ટીકીટ ચેક કરતા છેતરપિંડીનો સમગ્ર ખેલ ખુલ્લો પડી ગયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે ત્યારે પ્રવાસીઓ પણ ફરિયાદ કરે એના કરતાં સત્તામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવે એ જરૂરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 8:13 AM

NARMADA : સુરત (SURAT)ના ટીકીટ એજન્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity -SOU)ની મુલાકાત માટે 23 ટીકીટોના વધારે પૈસા લઇ પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. કોરોનાના બીજી લહેર બાદ પ્રવાસન વિભાગ ખુલ્લા રાખવામાં આવ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધીરે ધીરે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે પ્રવાસન ખુલતા જ ટિકિટના કાળાબજાર કરતા એજન્ટો ફરી સક્રિય થઇ ગયા હોય તેમ આ ઘટના પરથી લાગી રહ્યું છે.

સુરતના માય વેલ્યુ ટ્રીપ ટ્રાવેલ્સ એજન્ટ દ્વારા 23 પ્રવાસીઓની ઓનલાઇન ટીકીટ બુકીંગ કરવામાં આવી. આ ટીકીટ 1 પ્રવાસીઓ લેખે 380 લેખે 23 પ્રવાસીઓ ના 8740 રૂપિયા થાય જે ટીકીટ માં ગડબડ કરી રૂ.9890 આંકડો દર્શાવી પ્રવાસીઓને છેતરવામાં આવ્યા છે. CISF ના જવાનોએ ટીકીટ ચેક કરતા છેતરપિંડીનો સમગ્ર ખેલ ખુલ્લો પડી ગયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે ત્યારે પ્રવાસીઓ પણ ફરિયાદ કરે એના કરતાં સત્તામંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવે એ જરૂરી છે. જોકે હાલ તો આ એજન્ટને પોલીસે પકડવાની તજવીજ હાથ ધરી છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">