સુરતમાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

સુરતમાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO

કોરોના વાઈરસના કેસમાં વધારો ના થાય તે માટે લોકડાઉનને વધારવામાં આવ્યું છે. જો કે શ્રમિકોની ધીરજ ખુટી રહી હોય એવા કિસ્સાઓ રાજ્યમાં સામે આવી રહ્યાં છે.  સુરતમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

TV9 WebDesk8

| Edited By: Bipin Prajapati

Sep 29, 2020 | 12:37 PM

કોરોના વાઈરસના કેસમાં વધારો ના થાય તે માટે લોકડાઉનને વધારવામાં આવ્યું છે. જો કે શ્રમિકોની ધીરજ ખુટી રહી હોય એવા કિસ્સાઓ રાજ્યમાં સામે આવી રહ્યાં છે.  સુરતમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કોરોના સામેના જંગમાં મળી રહી છે સફળતા, 24 કલાકમાં 1 હજારથી વધારે દર્દી થયા સ્વસ્થ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati