Suratમાં ગરીબો સાથે GSTનો ગોટાળો, રોજ કમાઈને ખાનારાઓને 1 લાખથી લઈને 2 કરોડ રૂપિયાની નોટિસ મળતા ફફડ્યા

Suratમાં આશરે 20 જેટલાં લોકોને 1 લાખથી લઈને 2 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા લોકો આશ્રર્યમાં મુકાઈ ગયા છે કે એમને કેમ નોટિસ મળી.જો કે તેઓ ભણેલા નથી તો નોટિસનો જવાબ કેવી રીતે આપવો તે પણ ચિંતા છે.આખરે તેમનો જીએસટી નંબર કેવી રીતે જનરેટ થયો તે સવાલ પણ તેમને કોરી ખાઈ રહ્યો છે.

  • Updated On - 1:25 pm, Thu, 18 March 21 Edited By: Pinak Shukla

Suratમાં GST વિભાગે સામાન્ય મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આશરે 20 જેટલાં લોકોને 1 લાખથી લઈને 2 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા લોકો આશ્રર્યમાં મુકાઈ ગયા છે કે એમને કેમ નોટિસ મળી.જો કે તેઓ ભણેલા નથી તો નોટિસનો જવાબ કેવી રીતે આપવો તે પણ ચિંતા છે.આખરે તેમનો જીએસટી નંબર કેવી રીતે જનરેટ થયો તે સવાલ પણ તેમને કોરી ખાઈ રહ્યો છે.

 

&t=6s