Surat : અસામાજિક તત્વો બેફામ બન્યા, લક્ઝુરિયસ કાર ચાલક પર છરી વડે હુમલાનો પ્રયાસ

જો કે કારના ચાલકે સૂઝબૂઝ વાપરીને હુમલો કરવા આવેલા ચારેય શખ્સોનો વીડિયો બનાવી લીધો.આ વાયરલ(Viral Video) થયેલો વીડિયો ઉમરા પોલીસ સ્ટેશનની હદનો હોવાની ચર્ચા છે.

Surat : અસામાજિક તત્વો બેફામ બન્યા, લક્ઝુરિયસ કાર ચાલક પર છરી વડે હુમલાનો પ્રયાસ
Attack attempted by 4 Men in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 10:02 AM

સુરતમાં(Surat)  અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો.એક લક્ઝુરિયસ કારના (Car) ચાલક પર છરી વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો.બે ટુ વ્હીલર પર આવેલા ચાર શખ્સો કારના ચાલકને અપશબ્દો બોલીને મારવાની ધમકી આપતા રહ્યાં.આ વેપારી પર સોપારી કિલિંગ હેઠળ હુમલો(Attack)  કરવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા છે. જો કે કારના ચાલકે સૂઝબૂઝ વાપરીને હુમલો કરવા આવેલા ચારેય શખ્સોનો વીડિયો બનાવી લીધો.આ વાયરલ થયેલો વીડિયો ઉમરા પોલીસ સ્ટેશનની (Umara Police Station) હદનો હોવાની ચર્ચા છે.સુરત પોલીસે (Surat Police) આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

અસામાજીક તત્વો પર લગામ ક્યારે ?

આ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો. તલવાર અને લાકડાના ફટકા વડે વાહનોમાં તોડફોડ કરી હતી. ત્યારે આવા લુખ્ખા તત્વોને પોલીસે ખુલ્લી દોર આપી દીધી હોય તેમ દિન-દહાડે સોસાયટીઓમાં તોડફોડ કરી લોકોમાં ભય પેદા કરી રહ્યા છે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">