Surat : લાંચિયા કર્મચારી સામે ACB ની લાલ આંખ ! હજારોની લાંચ લેતો કોર્પોરેશનનો કર્મચારી ઝડપાયો

પગાર બનાવવા બાબતે આરોપી દિલીપભાઇ મોહનભાઇ દવેએ (Dilipbhai mohanbhai dave) અન્ય કર્મચારી પાસેથીઅવેજપેટે 10 હજાર રૂપિયા માગ્યા હતા.

Surat : લાંચિયા કર્મચારી સામે ACB ની લાલ આંખ ! હજારોની લાંચ લેતો કોર્પોરેશનનો કર્મચારી ઝડપાયો
Surat ACB
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 09, 2022 | 9:58 AM

સુરત શહેરના (Surat City) કતારગામ ફાયર સ્ટેશનના (Katargam fire station) કર્મચારી રંગેહાથે 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે.મળતી માહિતી મુજબ ફરીયાદી સુરત મહાનગરપાલીકામાં (SMC)  નોકરી કરે છે, તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા.જો કે આટલા દિવસોનો પગાર બનાવવા બાબતે આરોપી દિલીપભાઇ મોહનભાઇ દવેએ (Dilipbhai mohanbhai dave) અવેજપેટે 10 હજાર રૂપિયા માગ્યા હતા.જે બાદ તેણે ACB નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ACB એ લાંચિયા કર્મચારીને ઝડપવા છટકુ ગોઠવ્યુ હતુ.જેમાં આરોપી લાંચની રકમ માગતો હોવાનુ બહાર આવ્યુ.

લાંચિયો કર્મચારી ફસાયો ACB ના છટકામાં

લાંચિયા કર્મચારીઓ પર લગામ ક્યારે ?

આ અગાઉ પણ સુરતમાં એક ફાયર અધિકારી (Surat Fire officer) ફાયર NOC રીન્યુ કરવા બાબતે લાંચ માગતા ઝડપાયો હતો. સુરત ACBએ ફાયર અધિકારીઓને રૂપિયા 30 હાજરની લાંચ (Bribery) લેતા રંગે હાથે ઝડપ્યો હતો. તેમની સાથે એક અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી.ફાયર સેફ્ટી અંગેની સાવચેતી જુદા જુદા એકમ દ્વારા લેવામાં આવે છે કે નહીં તેનું ધ્યાન રાખવાની જવાબદારી ફાયર બ્રિગેડના અધિકારીઓ ઉપર હોય છે. જો કે સુરતમાં ફાયર NOC આપવા માટે આ જ અધિકારી લાંચ લેતા હોવાનું સામે આવ્યુ છે. ફાયરબ્રિગેડના (Fire Brigade) અધિકારી સુરતીઓની સલામતી સાથે ટૂંકા આર્થિક સ્વાર્થ ખાતર ચેડાં કરી રહ્યાનો કિસ્સો સામે આવ્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">