Surat : આર્મીમા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, VNSGU કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામના ક્લાસ શરૂ કરશે

નવા ક્લાસ માટે 40 કલાકનું ટીચિંગ વર્ક મંજુર કરવામાં આવ્યું છે. જો 15 કરતા વધારે વિદ્યાર્થીઓ થશે તો જ ક્લાસ શરૂ થઇ શકશે. જેના માટે વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.

Surat : આર્મીમા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર, VNSGU કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામના ક્લાસ શરૂ કરશે
Surat: VNSGU to start Combined Defense Service Exam classes for students who want to join Army
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 3:11 PM

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી(VNSGU) કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એટલે કે CDS ના એક્ઝામના ક્લાસ શરૂ કરશે. આ ક્લાસ વીર નર્મદ યુનિવર્સીટીના એમ.એલ.કાકડિયા કોમ્પિટેટિવ એક્ઝામ ટ્રેનિંગ સેન્ટરમાં શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને એક્ઝામ માટે આઈએએસ અને આઇપીએસ સહિતના ઓફિસરો તેમજ જુદા જુદા વિષયોના નિષ્ણાંતો આવી શકે તે માટેની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

નવા ક્લાસ માટે 40 કલાકનું ટીચિંગ વર્ક મંજુર કરવામાં આવ્યું છે. જો 15 કરતા વધારે વિદ્યાર્થીઓ થશે તો જ ક્લાસ શરૂ થઇ શકશે. જેના માટે વિદ્યાર્થીઓને મેરીટ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓની સંખ્યા જો 77 થી વધારે થશે તો ચોઈસ સિસ્ટમના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સિન્ડિકેટરની બેઠકમાં તેના માટે પ્રવેશ ફી 6 મહિના માટે 5 હજાર સુધી રાખવામાં આવી છે. એડમિશન માટે પ્રવેશ ફોર્મની ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. વિઝિટિંગ ફેકલ્ટીને 1 કલાકના 1 હજાર રૂપિયા મહેનતાણું ચૂકવવાનું તેમજ ટીચિંગ એલાઉન્સ યુનિવર્સીટીના નિયમો પ્રમાણે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.  આ એક્ઝામ પાસ કરનારને ઇન્ડિયન મિલિટ્રી , નેવી, એરફોર્સ, અને ઓફિસર ટ્રેનિંગ એકેડમી તથા ડિફેન્સમાં ઓફિસરોની નોકરીની તક મળતી હોય છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

નોંધણી 22 ડિસેમ્બરથી અને પરીક્ષા 10 એપ્રિલે CDS માટે રજીસ્ટ્રેશન 22 ડિસેપબરથી 11 જાન્યુઆરી સુધી કરી શકાશે. જે પછી માર્ચમાં એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. અને UPSC ની 10 એપ્રિલે એક્ઝામ લેવાશે. CDS માટે રજીસ્ટ્રેશન 18 મેં થી 14 જૂન સુધી કરી શકાશે. ઓગષ્ટમાં તેનું રજીસ્ટ્રેશન કરી શકાશે.અને UPSC 4 સપ્ટેમ્બરના દિવસે એક્ઝામ લેવામાં આવશે. જનરલ અને ઓબીસી માટે એપ્લિકેશન ફી 200 રૂપિયા તથા એસસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલાઓને એપ્લિકેશન ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પદ માટે ભરતી કરવામાં આવશે

પોસ્ટ                                                                     વેકેન્સી ઇન્ડિયન મિલિટરી એકેડેમી                                      200 એર ફોર્સ એકેડમી                                                        32 ઓફિસર ટ્રેનિગ એકેડેમી(પુરુષ)                                 175 ઇન્ડિયન નેવી એકેડેમી                                                  45 ઓફિસર ટ્રેનિંગ એકેડમી(નોન ટેકનિકલ મહિલા)          12

આમ, વર્ષ 2022 માં ડિફેન્સની પાંચ એકેડમીની કુલ 464 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આર્મીમાં જવાનું સપનું રાખે છે તેમના માટે યુનિવર્સીટીના આ ક્લાસ ખુબ મદદરૂપ સાબિત થઇ શકશે.

આ પણ વાંચો : Surat : રાજ્યના સુરતમાં બનનારા પહેલા 6 લેન બ્રીજનું કામ 45 ટકા પૂર્ણ, આવતા વર્ષ સુધીમાં કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ

આ પણ વાંચો :એક ઉધોગ સાહસિકની 16 વર્ષની તપસ્યા થકી સુરતને “ઓર્ગન ડોનેટ સીટી” ની ઓળખ મળી, દેશ-વિદેશમાં કુલ 870 લોકોને આપ્યું નવજીવન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">