સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી

  • Publish Date - 11:34 am, Mon, 26 October 20
સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામે જ ચોરીનો બનાવ, ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી આશરે 40 લાખની ચોરી

સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની સામેથી 35થી 40 લાખની મતાની ચોરી થઇ છે. પોલીસ સ્ટેશનની સામે આવેલા ઇલેક્ટ્રોનિક શૉ-રૂમમાંથી લાખોની મતાની ચોરી થઇ છે. તસ્કરો શૉ-રૂમમાંથી મોબાઇલ ફોન કિંમતી ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થયા છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ સહિત તપાસની કામગીરી આરંભી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati