Surat : સુરતના બે ઉભરતા ક્રિકેટરનો ગુજરાતની ટીમમાં સમાવેશ, સૈયદ મુસ્તાકઅલી ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનની આશા

આ ટીમમાં મૂળ સુરતના ચિરાગ ગાંધી (મિડલ ઓર્ડર બેટસેમન) અને હાર્દિક પટેલ(લેફ્ટ આર્મ સ્પિનર) ની પસંદગી કરવામાં આવી છે.

Surat : સુરતના બે ઉભરતા ક્રિકેટરનો ગુજરાતની ટીમમાં સમાવેશ, સૈયદ મુસ્તાકઅલી ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનની આશા
Surat: Two emerging cricketers from Surat included in Gujarat team, expect good performance in Syed Mushtaq Ali cricket tournament
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:02 PM

બીસીસીઆઈ (BCCI )દ્વારા આયોજીત સૈયદ મુસ્તાકઅલી ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ(Cricket Tournament ) માટેની જાહેર કરવામાં આવેલી ગુજરાતની ટીમમાં(Gujarat Team ) મૂળ સુરતના હાર્દિક પટેલ અને ચિરાગ ગાંધીનો ફરી એકવાર સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત માટે રણજી રમી રહેલા બંને પ્લેયરોને મુસ્તાકઅલી ટુર્નામેન્ટ રમવાની ફરી તક મળતા બંને પ્લેયરોએ શ્રેષ્ઠ પ્રદર્શનનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીસીસીઆઈના નેજા હેઠળ રમાડવામાં આવતી અને યુવા પ્લેયરોને નેશનલ ટીમમાં સ્થાન મેળવવા માટેનું પ્લેટફોર્મ કહી શકાય તેવી સૈયદ મુસ્તાકઅલી ટી-20 ટુર્નામેન્ટ આગામી 28 ઓક્ટોબરથી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ટિમ જાહેર કરવામાં આવી છે.

આ ટીમમાં મૂળ સુરતના ચિરાગ ગાંધી (મિડલ ઓર્ડર બેટસેમન) અને હાર્દિક પટેલ(લેફ્ટ આર્મ સ્પિનર) ની પસંદગી કરવામાં આવી છે. આ બંને પ્લેયરો સતત ચોથી વખત ગુજરાતની ટિમ વતી સૌયડ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. ચિરાગ ગાંધીએ આ પહેલા  ગુજરાત માટે 26 રણજી, 36 વન ડે , 55 ટી-20 મેચ રમ્યા છે. જયારે હાર્દિક પટેલ 17 રણજી, 30 વન ડે , અને 32 ટી-20 મેચ રમ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જોકે જાહેર થયેલી ગુજરાતની ટીમમાં આશ્ચર્યજનક રીતે સુરતના અન્ય બે પ્લેયરો ભાર્ગવ મેરાઈ અને મેહુલ પટેલની બાદબાકી થઇ હતી. આ બંને પ્લેયરોને પણ એજ ફેકટરના કારણે પડતા મુકવામાં આવ્યા છે.  બને પ્લેયરોના સિલેક્શન અંગે એસ.ડી.સી.એ.ના ક્રિકેટ સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે બંને પ્લેયર આશાસ્પદ છે.

અક્ષર પટેલના કારણે હાર્દિકને રિઝર્વમાં બેસવાનો વારો આવતો હતો ગુજરાતની ક્રિકેટ ટીમમાંથી નેશનલમાં પહોંચેલા ભારતના આશાસ્પદ સ્પિનર અક્ષર પટેલ અને હાર્દિક પટેલ કેટલાક વર્ષોથી સાથે જ રમી રહ્યા હતા. જેમાં અક્ષર પટેલ અને હાર્દિક પટેલ બંને લેફ્ટ આર્મ સ્પિનર હોવાથી હાર્દિકને ઘણી વખત રિઝર્વની ભૂમિકા નિભાવવી પડતી હતી. જોકે હવે અક્ષર પટેલ નેશનલ ટીમમાં હોવાથી હાર્દિકને બેસ્ટ પરફોર્મન્સ આપવાની તક મળશે.

સુરતના ખેલાડીઓ માટે પ્રોત્સાહનરૂપ સુરતના ઉભરતા ક્રિકેટરો માટે તેઓ પ્રેરણારૂપ બની રહેશે. જો બંને ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે અને નેશનલમાં સ્થાન મેળવે છે તો સુરતનું નામ પણ રોશન થશે. અને નેશનલ ક્રિકેટ ટીમમાં રમીને ભારતનુ પ્રતિનિધિત્વ કરવા માંગતા અન્ય ક્રિકેટરોને પણ પ્રોત્સાહન મળી રહેશે.

આ પણ વાંચો : Surat : સુરતના મ્યુનિસિપલ કમિશનર “દુબઇ” તો ફાયર ઓફિસર “જર્મની” જશે, શાસકો રહેશે ઈન્ડિયામાં

આ પણ વાંચો : Surat: ‘આત્મનિર્ભર ભારત, સ્વર્નિભર મહિલા’, દિવાળીનો નાસ્તો ઘરે જ બનાવી કમાણી કરી રહી છે સુરતની મહિલાઓ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">