જો તમારે પણ બનાવી હોય ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, તો જુઓ આ VIDEO

ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો, આ પ્રકારના અનેક વિઘ્નહર્તા ગણેશજીના ગીતો હવે ઠેરઠેર સાંભળવા મળશે. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણપતિને આવકારવા ભક્તો આતુર છે. સુરતમાં દર વર્ષની માફક આ વખતે પણ સરથાણા વિસ્તારના રહીશોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવી છે. પ્રદૂષણ અટકાવવા માટે […]

જો તમારે પણ બનાવી હોય ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, તો જુઓ આ VIDEO
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 7:54 AM

ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો, આ પ્રકારના અનેક વિઘ્નહર્તા ગણેશજીના ગીતો હવે ઠેરઠેર સાંભળવા મળશે. ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગણપતિને આવકારવા ભક્તો આતુર છે. સુરતમાં દર વર્ષની માફક આ વખતે પણ સરથાણા વિસ્તારના રહીશોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવી છે. પ્રદૂષણ અટકાવવા માટે માટી, પસ્તી અને પતરામાંથી રહીશોએ એક મહિનાની મહેનત બાદ મૂર્તિ બનાવી છે. ઘરે-ઘરે થી 55 થી 60 કિલો પસ્તી એકત્ર કરી તેનો માવો બનાવી, પાણીની નકામી બોટલો અને તેલના જૂના ડબ્બાનો ઉપયોગ કરી 7 થી 8 ફૂટની મૂર્તિ તૈયાર કરી છે. ફિનિશિંગ માટે છાણનો ઉપયોગ કરાયો છે. મૂર્તિનું વિસર્જન પણ રહીશો પોતાના જ વિસ્તારમાં કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">