સુરતમાં વરસાદ અને ખાડીનાં પાણીનાં કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લિંબાયત વિસ્તારનાં આકાશી દ્રશ્યો,ખાડી ઓવર ફ્લો થતા ઘણો મોટો વિસ્તાર પાણીમાં ડુબ્યો હોવાનું સામે આવ્યું
સુરતમાં વરસાદ અને ખાડીનાં પાણીનાં કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લિંબાયત વિસ્તારનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે ઘણો મોટો વિસ્તારમાં પાણીમાં ડુબેલો છે. આ પાણી મીઠી ખાડી ઓવર ફ્લો થવાનાં કારણે ભરાયા છે. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ […]
સુરતમાં વરસાદ અને ખાડીનાં પાણીનાં કારણે સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે લિંબાયત વિસ્તારનાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે ઘણો મોટો વિસ્તારમાં પાણીમાં ડુબેલો છે. આ પાણી મીઠી ખાડી ઓવર ફ્લો થવાનાં કારણે ભરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code