સુરતમાં સતત વરસાદનાં પગલે અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ,સુરતનો વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો,તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી

સુરત શહેરમાં આખી રાત દરમિયાન સરેરાશ દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડવાથી સુરતના વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો થઈ ગયો હતો. સાથે જ ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ઉકાઈ ડેમમાં 1.57 લાખ ક્યુસેક પાણીની આવક થતા તાપી નદીમાં સપાટી નીચી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને […]

સુરતમાં સતત વરસાદનાં પગલે અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ,સુરતનો વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો,તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી
http://tv9gujarati.in/surat-ma-satat-v…hva-maate-suchna/ ‎
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:20 PM

સુરત શહેરમાં આખી રાત દરમિયાન સરેરાશ દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડવાથી સુરતના વિયર કમ કોઝવે 9.32 મીટરથી ઓવરફ્લો થઈ ગયો હતો. સાથે જ ઉકાઈ ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને ઉકાઈ ડેમમાં 1.57 લાખ ક્યુસેક પાણીની આવક થતા તાપી નદીમાં સપાટી નીચી રાખવા સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને સુરતમાં તાપી કિનારાના નીચાણવાળા વિસ્તારમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.તાપી નદીમાં પાણીની આવક વધતા અડાજણ રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ તાપી નદીની આજુબાજુ આવેલા ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">