સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, 13 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં ખોટા સર્ટીફીકેટ અને લાઈસન્સના આધારે નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધોંસ બોલાવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી જેના આધારે રેડ કરીને ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિભાગની કામગીરીના પગલે આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.   Web Stories View more હેલિકોપ્ટર […]

સુરતમાં નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો, 13 લાખનો મુદ્દામાલ જપ્ત
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 10:22 AM

સુરતમાં ખોટા સર્ટીફીકેટ અને લાઈસન્સના આધારે નકલી સેનેટાઇઝર અને હેન્ડ વોશનું ઉત્પાદન કરનારા એકમો પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ધોંસ બોલાવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી હતી જેના આધારે રેડ કરીને ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિભાગની કામગીરીના પગલે આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">