સુરતમાં માસ્ક ન પહેરવા પર હિંમતનગરના વ્યક્તિને ફટકારાયો દંડ, રસીદમાં 1લી જાન્યુઆરી તારીખને લઇને અનેક સવાલ

સુરતમાં માસ્ક ન પહેરવા પર હિંમતનગરના વ્યક્તિને ફટકારાયો દંડ, રસીદમાં 1લી જાન્યુઆરી તારીખને લઇને અનેક સવાલ

હિંમતનગરથી સુરત આવેલા એક વ્યક્તિએ માસ્ક ન પહેરતા દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 1000 દંડ ભર્યાની આ વ્યક્તિને રસીદ આપી છે. જોકે પોલીસે આપેલી રસીદમાં તારીખ 01-01-2021ની તારીખ લખવામાં આવી છે. રસીદ પર આવતા વર્ષની તારીખને કારણે ઉઠ્યા અનેક સવાલોએ જન્મ લીધો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

Utpal Patel

|

Dec 02, 2020 | 9:07 PM

હિંમતનગરથી સુરત આવેલા એક વ્યક્તિએ માસ્ક ન પહેરતા દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા 1000 દંડ ભર્યાની આ વ્યક્તિને રસીદ આપી છે. જોકે પોલીસે આપેલી રસીદમાં તારીખ 01-01-2021ની તારીખ લખવામાં આવી છે. રસીદ પર આવતા વર્ષની તારીખને કારણે ઉઠ્યા અનેક સવાલોએ જન્મ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati