સુરતમાં કોરોના સંકટ વચ્ચે હીરા ઉદ્યોગમાં કફોડી સ્થિતિ, રત્નકલાકારોએ પકડી વતનની વાટ

સુરતમાં કોરોના સંકટ વચ્ચે હીરા ઉદ્યોગમાં કફોડી સ્થિતિ, રત્નકલાકારોએ પકડી વતનની વાટ
http://tv9gujarati.in/surat-ma-korona-…di-vatan-ni-vaat/

સુરતમાં વધી રહેલા કોરોના સંકટને લઈને હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. લૉકડાઉન ખુલ્યા બાદ રત્નકલાકારો પોતાના વતનથી રોજગારીની આશાએ પરત ફર્યા હતા પરંતુ કારખાનાઓ ફરી બંધ થતા તેમની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે. મહત્વનું છે કે, સરકારના આદેશ છતા અનેક કંપનીઓએ લૉકડાઉનમાં પગાર આપ્યો નહોતો સાંભળો શું કહી […]

Pinak Shukla

|

Jul 02, 2020 | 8:48 AM

સુરતમાં વધી રહેલા કોરોના સંકટને લઈને હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યા છે જેના કારણે રત્નકલાકારોની હાલત કફોડી બની છે. લૉકડાઉન ખુલ્યા બાદ રત્નકલાકારો પોતાના વતનથી રોજગારીની આશાએ પરત ફર્યા હતા પરંતુ કારખાનાઓ ફરી બંધ થતા તેમની રોજગારીનો પ્રશ્ન સર્જાયો છે. મહત્વનું છે કે, સરકારના આદેશ છતા અનેક કંપનીઓએ લૉકડાઉનમાં પગાર આપ્યો નહોતો સાંભળો શું કહી રહ્યા છે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati