સુરતમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને લઇને જિલ્લા અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું, 2 ફુટ સુધીની પ્રતિમાની સ્થાપના કરી શકાશે,વિસર્જન ઘરે જ કરવાનું રહેશે

સુરતમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને લઇને જિલ્લા અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દશામાંની પ્રતિમા, શ્રીકૃષ્ણ જન્મોત્સવની પ્રતિમા કે પછી ગણેશજીની 2 ફૂટથી ઉંચાઈની પ્રતિમા બનાવવા કે સ્થાપના કરી શકાશે. મૂર્તિ વેચાણ સ્થળની આસપાસ સાફ સફાઇ રાખવાની રહેશે,મૂર્તિઓ પર કોઇપણ પ્રકારનાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરાશે નહીં સાથે જ જાહેરમાં મંડપ કે પંડાલ નહિ […]

સુરતમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને લઇને જિલ્લા અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું, 2 ફુટ સુધીની પ્રતિમાની સ્થાપના કરી શકાશે,વિસર્જન ઘરે જ કરવાનું રહેશે
http://tv9gujarati.in/surat-ma-dharmik…na-kari-shakashe/
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 6:35 AM

સુરતમાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને લઇને જિલ્લા અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દશામાંની પ્રતિમા, શ્રીકૃષ્ણ જન્મોત્સવની પ્રતિમા કે પછી ગણેશજીની 2 ફૂટથી ઉંચાઈની પ્રતિમા બનાવવા કે સ્થાપના કરી શકાશે. મૂર્તિ વેચાણ સ્થળની આસપાસ સાફ સફાઇ રાખવાની રહેશે,મૂર્તિઓ પર કોઇપણ પ્રકારનાં કેમિકલયુકત રંગોનો ઉપયોગ કરાશે નહીં સાથે જ જાહેરમાં મંડપ કે પંડાલ નહિ બંધાય અને મોટી સંખ્યામા લોકો એકઠાં નહિ કરી શકાય. મૂર્તિનુ વિસર્જન ઘરે જ કરવાનુ રહશેનો ઉલ્લેખ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">