સુરત કોઝ વે તેની સપાટી કરતા 2.38 મીટરથી ઓવરફ્લો,લેવલ 8.38 મીટર પર પહોચ્યું,ઉકાઈ ડેમમાં હાલ 80 હજાર ક્યુસેકનો ઇનફ્લો છે જ્યારે આઉટફ્લો 70 હજાર ક્યુસેક

સુરત કોઝ વે ની હાલની સપાટી 8.38 મીટર પર વહી રહી છે જે તેની સપાટી કરતા 2.38 મીટર ઓવરફ્લો થઈને વહી રહી છે. ઉકાઈ ડેમમાં હાલ 80 હજાર ક્યુસેકનો ઇનફ્લો છે જ્યારે આઉટફ્લો 70 હજાર ક્યુસેકનો છે એટલે હાલ બહુ ચિંતાનો વિષય તંત્ર અને સુરતવાસીઓ માટે નથી. વરસાદ રોકાઈ જવાથી રાહત તો થઈ છે સાથે […]

સુરત કોઝ વે તેની સપાટી કરતા 2.38 મીટરથી ઓવરફ્લો,લેવલ 8.38 મીટર પર પહોચ્યું,ઉકાઈ ડેમમાં હાલ 80 હજાર ક્યુસેકનો ઇનફ્લો છે જ્યારે આઉટફ્લો 70 હજાર ક્યુસેક
http://tv9gujarati.in/surat-koz-ve-ten…-70-hajar-jyusek/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:50 PM

સુરત કોઝ વે ની હાલની સપાટી 8.38 મીટર પર વહી રહી છે જે તેની સપાટી કરતા 2.38 મીટર ઓવરફ્લો થઈને વહી રહી છે. ઉકાઈ ડેમમાં હાલ 80 હજાર ક્યુસેકનો ઇનફ્લો છે જ્યારે આઉટફ્લો 70 હજાર ક્યુસેકનો છે એટલે હાલ બહુ ચિંતાનો વિષય તંત્ર અને સુરતવાસીઓ માટે નથી. વરસાદ રોકાઈ જવાથી રાહત તો થઈ છે સાથે જ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે જેથી હાલમાં પરિસ્થિતિ કાબુમાં હોય તેમ લાગી રહ્યું છે.

ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">