Surat : મહાનગરપાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર JCB નું ટાયર ફાટતા પાલિકાના કર્મચારીનું મોત

સુરત(Surat) મહાનગર પાલિકાના ખજોદ ડિસ્પોઝબલ સાઈડ પર એક જે.સી.બી.મશીનનું ટાયર પંચર થયું હતું તેનું કામ શૈલેષ સોનાવાડિયા કરતો હતો ત્યારે અચાનક ટાયર ફાટી જતા તેને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

Surat :  મહાનગરપાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર  JCB નું ટાયર ફાટતા  પાલિકાના કર્મચારીનું મોત
surat jcb Accident
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 04, 2022 | 7:08 PM

સુરત (Surat) મહાનગરપાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ (Khajod disposal site)  પર JCB મશીનનું ટાયર ફાટી જતા પાલિકા કર્મચારીનું મોત(Death) થયું હતું. આ મોત બાદ મૃતકના પરિવારજનોએ કલ્પાંત કરતાં સમગ્ર ઘટના માટે પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતા. જેમાં પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ત્રણ વર્ષથી સફાઈ કામદાર તરીકે નિયુક્ત થયો હતો તેની પાસે પંચરનું કામ કરાવતા હતા તેના કારણે આજે અકસ્માત થતા તેનું મોત થયું છે. મૃતકના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તે પાલિકામાં 2017માં જ કાયમી ભરતી થયો હતો.

સુરત મહાનગર પાલિકાના ખજોદ ડિસ્પોઝબલ સાઈડ પર એક જે.સી.બી.મશીનનું ટાયર પંચર થયું હતું તેનું કામ શૈલેષ સોનાવાડિયા કરતો હતો ત્યારે અચાનક ટાયર ફાટી જતા તેને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જે.સી.બીના ટાયમાં પંકચરનું કામ કરતા કર્મચારી સફાઈ કામદાર તરીકે 2017માં ભરતી થયો હતો. તેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનો એ કલ્પાંત કરતાં તેમના પરિવારના દીકરા ના મોત માટે પાલિકાના અધિકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

જેમાં પરિવારજનોનો આક્ષેપ એવો હતો કે, શૈલેષ ની ભરતી સફાઈ કામદાર તરીકે થઈ હતી પરંતુ તેની પાસે પિક્ચર ઉપરાંત અન્ય કામો કરાવવામાં આવતા હતા. તેમાં આજે ટાયર ફાટી જતાં તેનું મોત થયું છે તેના માટે પાલિકાના અધિકારીઓ જ જવાબદાર છે.ટાયર ફાટી જતા જીવ ગુમાવનાર શૈલેષ સોનાવાડિયના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા અને ગત એપ્રિલ માસની 13 તારીખે તેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરિવારનો દીકરો ગુમાવી દેતા પરિવારજનોએ હોસ્પિટલ બહાર કલ્પાંત કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Surat: મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલોમાં વર્ગ વધતા શિક્ષકોની અછત

સુરત મનપામાં  મજબુત વિપક્ષ તરીકે સ્થાપિત થયેલા આમ આદમી પાર્ટીના  નેતાઓ આપની દિલ્હી સરકારના મોડેલને આગળ કરી ભાજપ  શાસકોને ઘેરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હીમાં પ્રજા માટે વિનામુલ્ય શ્રેષ્ઠ સ્કૂલોનો દાવો કરવામાં આવે છે, ત્યારે સુરત મનપાના ભાજપ શાસકોએ પણ હવે શહેરમાં મનપા સંચાલિત સુમન હાઈસ્કૂલની સંખ્યા અને જુની સ્કૂલોમાં વર્ગ વધારી શિક્ષણ સુવિધા પર ભાર મુકવાની ફરજ પડી રહી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">