સુરતના અલથાણા વિસ્તારમાં કૌટુંબિક દિયરના ત્રાસથી કંટાળીને ગર્ભવતીએ કર્યો આપઘાત

સુરતના અલથાણા વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાએ ફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગયો છે. મહિલાની આત્મહત્યા બાદ મહિલાના પિયર પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહિલાના પિયર પક્ષ દ્વારા પતિના ફોઇના પુત્ર પર બ્લેકમેલિંગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ VIDEO: પાકિસ્તાનના રેલ પ્રધાને પહેલા યુદ્ધની ધમકી આપી અને હવે PM મોદીનું નામ […]

સુરતના અલથાણા વિસ્તારમાં કૌટુંબિક દિયરના ત્રાસથી કંટાળીને ગર્ભવતીએ કર્યો આપઘાત
TV9 Webdesk12

|

Aug 30, 2019 | 2:17 PM

સુરતના અલથાણા વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાએ ફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગયો છે. મહિલાની આત્મહત્યા બાદ મહિલાના પિયર પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહિલાના પિયર પક્ષ દ્વારા પતિના ફોઇના પુત્ર પર બ્લેકમેલિંગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: પાકિસ્તાનના રેલ પ્રધાને પહેલા યુદ્ધની ધમકી આપી અને હવે PM મોદીનું નામ લીધું તો કરંટ લાગી ગયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે મહિલા તેના પરિવાર સાથે એક મહિના પહેલા નવા સ્થળે રહેવા આવી હતી. અને ફોઇના પુત્રનો મોબાઇલ નંબર પત્નીના મોબાઇલમાં જોતા છેલ્લા કેટલાક દિવસથી પતિ-પત્ની ઝઘડો પણ થતો હતો. પણ આ મુદ્દે હાલ પોલીસે કડક તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati