Surat: શહેરના રસ્તાઓની સોશિયલ મીડિયામાં ઉડી મજાક, લોકોએ પૂછ્યું કે ટાઈટેનિકનું શૂટિંગ સુરતમાં થયેલું?

ચોતરફથી શાસકો અને મહાનગરપાલિકા તંત્ર પર લોકો રોષ ઠાલવી રહ્યા છે. કહેવાતી સ્માર્ટ સિટીના રસ્તાની હાલત ખરાબ થતા જ શહેરીજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના વિરામ બાદ કોર્પોરેશને તાકીદના ધોરણે રસ્તાનું રીપેરીંગ કામ શરૂ તો કરી દીધું છે પણ તે પહેલા ખાડાઓને લઈને સોશિયલ મીડિયામાં ઘણા મિમ્સ વાયરલ થયા છે.

| Updated on: Oct 04, 2021 | 5:22 PM
એક ફોટામાં રસ્તાઓ પર અસંખ્ય ખાડા બતાવીને લખવામાં આવ્યું છે કે ગાડીઓના વ્હીલ એલાઈમેન્ટની સિસ્ટમ છે

1 / 5
રસ્તાના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે શોલેના લોહીલુહાણ હાલતમાં અમિતાભ અને ધર્મેન્દ્રને બતાવીને લખવામાં આવ્યું છે કે બાય રોડ સુરત ગયો હતો એટલે આવી હાલત થઈ છે.

2 / 5
 ત્રણ મિત્રોને રસ્તા પર પડેલા ખાબોચિયા પાસે બેસાડીને કહેવામાં આવ્યું છે કે ઘર આંગણે ગોવા યોજના લિ. SMC

3 / 5
નવાઝુદ્દીન નો ફોટો મૂકીને લખવામાં આવ્યું છે કે જ્યારે તમે સુરતના રસ્તાઓ પર પસાર થાઓ ત્યારે ચાંદ પર હોવ એવી અનુભૂતિ થાય છે.

4 / 5
હોલીવુડની ફિલ્મ ટાઇટેનિક ઘણી હિટ થઇ હતી. પણ એક વાયરલ થયેલા મિમ્સમાં બતાવવામાં આવ્યું છે જેમાં જેક અને રોઝને સુરતના રસ્તા પર બતાવીને કહેવામાં આવ્યું છે કે ટાઇટેનિક મુવીનું શૂટિંગ સુરતમાં થયું છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">