સુરતના પીપોદરા GIDCના ગોડાઉનમાં આગ, જુઓ VIDEO

સુરતના પીપોદરા GIDCના એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ એક તેલનું ગોડાઉન હતું જેમાં ભીષણ આગ લાગી હતી. બંભોરા ગામ નજીક આ ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી છે તેનું કારણ હજુ અકબંધ છે. આ ગોડાઉનમાં ઓઇલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Facebook […]

સુરતના પીપોદરા GIDCના ગોડાઉનમાં આગ, જુઓ VIDEO
Bhavesh Bhatti

|

Aug 22, 2019 | 11:03 AM

સુરતના પીપોદરા GIDCના એક ગોડાઉનમાં આગ લાગી હતી. આ એક તેલનું ગોડાઉન હતું જેમાં ભીષણ આગ લાગી હતી. બંભોરા ગામ નજીક આ ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી છે તેનું કારણ હજુ અકબંધ છે. આ ગોડાઉનમાં ઓઇલના જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સૌરાષ્ટ્રવાસીઓ માટે વરસાદને લઈ સારા સમાચાર! જન્માષ્ટમી દરમિયાન નહીં નડે વરસાદનું સંકટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati