VIDEO: સુરતના સચીન GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પણ વાંચો: VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો શિક્ષણપ્રધાનને પત્ર, પોલિટેકનિકની 7 હજાર બેઠકો ઘટાડવા બદલ શિક્ષણ વિભાગ […]

VIDEO: સુરતના સચીન GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Follow Us:
| Updated on: Feb 18, 2020 | 12:59 PM

સચિન GIDCમાં વેસ્ટેજના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો શિક્ષણપ્રધાનને પત્ર, પોલિટેકનિકની 7 હજાર બેઠકો ઘટાડવા બદલ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપો

ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી

સચિન GIDC વિસ્તારમાં આવેલા વેસ્ટેજના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ખુલ્લા વેસ્ટેજના પ્લોટમાં રહેલા લગભગ 300-400 ટનના વેસ્ટેજના ઢગલામાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા ભેસ્તાનની ત્રણ અને સચીનની ત્રણ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">