સુરતમાં દિવાળીને લઇને ફટાકડાંના વેપારીઓમાં ઉત્સાહ, ફાયર વિભાગે વેપારીઓ પાસે મંગાવી અરજીઓ

કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ન થઈ. પરંતુ દિવાળીની ઉજવણી થશે તે નક્કી લાગી રહ્યું છે. સુરત કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં હંગામી ધોરણે ફટાકડાના સ્ટોલ ફાળવણી માટે વેપારીઓ પાસે અરજી મંગાવી છે. જોકે, આ વર્ષે તહેવારની ઉજવણીમાં લોકોનો જ કાપ હોવાથી અરજીની સંખ્યા ઓછી રહે તેવી શક્યતા વ્યક્ત થઈ […]

સુરતમાં દિવાળીને લઇને ફટાકડાંના વેપારીઓમાં ઉત્સાહ, ફાયર વિભાગે વેપારીઓ પાસે મંગાવી અરજીઓ
Follow Us:
| Updated on: Oct 28, 2020 | 4:18 PM

કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ન થઈ. પરંતુ દિવાળીની ઉજવણી થશે તે નક્કી લાગી રહ્યું છે. સુરત કોર્પોરેશનના ફાયર વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારમાં હંગામી ધોરણે ફટાકડાના સ્ટોલ ફાળવણી માટે વેપારીઓ પાસે અરજી મંગાવી છે. જોકે, આ વર્ષે તહેવારની ઉજવણીમાં લોકોનો જ કાપ હોવાથી અરજીની સંખ્યા ઓછી રહે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે જુદા જુદા વિસ્તારમાં દિવાળીના પર્વ નિમિત્તે કામચલાઉ ફટાકડાના સ્ટોલ માટે બુથનું આયોજન કર્યું છે. સુરત પોલીસની મંજુરી સાથે સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. જોકે ગયા વર્ષ કરતા અડધા સ્ટોલ અને દરેક સ્ટોલ વચ્ચે 3થી વધારીને 6 મીટર અંતર રાખવાનું નક્કી થયું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">