SURAT CORONA UPDATE: તંત્ર હવે ફતવા બહાર પાડીને લોકોને સજા કરી રહ્યુ છે, ચૂંટણી સમયે કેમ નહોતા લેવાયા પગલાં ?

SURAT CORONA UPDATE: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે રાજકીય પક્ષો સામે પગલા ના ભરનાર વહીવટીતંત્ર હવે અવનવા ફતવાઓ બહાર પાડીને પ્રજાને હેરાન કરી રહી હોવાનું સુરતીઓ કહી રહ્યાં છે.

| Updated on: Mar 18, 2021 | 10:55 AM

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તબક્કાવાર કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે ત્યારે કોરોનાને કાબુમાં રાખવા વહીવટીતંત્ર અવનવા ફતવા બહાર પાડીને પ્રજાને સજા ફટકારી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સમયે, વહીવટીતંત્રે કોઈને શેહ શરમમાં આવ્યા વિના કડકાઈથી પગલા ભર્યા હોત તો આજે કોરોનાના કેસની આ સ્થિતિ સામે ના આવી હોત તેમ લોકોનું માનવુ છે.
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ, સુરત શહેરમાં નોધાયા છે. સુરતમાં રાજકીયપક્ષો સામે વામણુ પુરવાર થયેલ તંત્ર હવે અવનવા આદેશ બહાર પાડીને સુરતીઓને બાનમાં લઈ રહ્યું છે. સુરત શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. ટ્યુશન ક્લાસીસમાં ઓનલાઈન ટ્યુશન આપવા, પરપ્રાંતમાંથી આવનારે ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરોન્ટાઈન રહેવા, થિયેટર, જીમ, કલબ, સ્પોર્ટસ કલબ, ગેમ ઝોન, હોટલના બેન્કવેટ હોલ વગેરે બંધ રાખવાનો ફતવો બહાર પડ્યો છે. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ દ્વારા રોજીંદા 2 લાખ લોકો મુસાફરી કરે છે. સુરતમાં 575 સીટી બસ અને 166 બીઆરટીએસ બસના પૈડાં આજથી થંભી જતા, આ બધા હાલ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">