સુરત: ભાટપોર GIDCમાંથી કેમિકલ કૌભાંડ ઝડપાયું, CID ક્રાઈમે 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
રાજ્યમાં વધુ એક મોટુ કૌભાંડ ઝડપાયું છે. સુરતની ઈચ્છપોરની ભાટપોર GIDCમાંથી કેમિકલ કૌભાંડ ઝડપાયું છે. સુરત CID ક્રાઈમે દરોડા પાડી 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે. Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત IPL 2024 : […]
રાજ્યમાં વધુ એક મોટુ કૌભાંડ ઝડપાયું છે. સુરતની ઈચ્છપોરની ભાટપોર GIDCમાંથી કેમિકલ કૌભાંડ ઝડપાયું છે. સુરત CID ક્રાઈમે દરોડા પાડી 29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો