બિટકોઇન કેસમાં સાક્ષી બનવા નિશા ગોંડલીયા પહોંચી પોલીસ ભવન, જુઓ VIDEO

રાજ્યના સૌથી મોટા બિટકોઈન કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા આરોપી શૈલેષ ભટ્ટની સાળીએ કર્યા છે. શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાનો દાવો છે કે તેને જે મોબાઈલ આપ્યો હતો અને તેના અંદર બિટકોઈન હોવાની તેને જાણ નહોતી. રાજકીય નેતાઓના નામે તેમને ધમકી મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકોના નામે ધમકી મળી […]

બિટકોઇન કેસમાં સાક્ષી બનવા નિશા ગોંડલીયા પહોંચી પોલીસ ભવન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 23, 2019 | 9:27 AM

રાજ્યના સૌથી મોટા બિટકોઈન કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ખુલાસા આરોપી શૈલેષ ભટ્ટની સાળીએ કર્યા છે. શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાનો દાવો છે કે તેને જે મોબાઈલ આપ્યો હતો અને તેના અંદર બિટકોઈન હોવાની તેને જાણ નહોતી. રાજકીય નેતાઓના નામે તેમને ધમકી મળતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકોના નામે ધમકી મળી રહી છે. આથી નિશા ગોંડલીયા પોલીસ ભવન પહોંચી હતી. તે બિટકોઇન કેસમાં સાક્ષી બનવા પોલીસ ભવન પહોંચી છે. પુરાવા સાથે સીઆઇડી ક્રાઇમમાં પણ અરજી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: લોકો માટે રાહતના સમાચાર! અમુલ દૂધના ભાવમાં નહીં થાય વધારો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">