VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જોકે ભારે વરસાદને પગલે બારડોલીથી બાબેન જતા સુગર રેલ્વે અંડરપાસમાં પાણી ભરાયું હતુ. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નાણાકીય દૃષ્‍ટ‍િએ દિવસ લાભદાયી નીવડશે જોકે પાણી વધુ હોવાને […]

VIDEO: બારડોલીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સુગર અંડર પાસમાં જીપ ફસાઈ
TV9 Webdesk11

|

Sep 12, 2019 | 4:09 AM

સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ હતી. જોકે ભારે વરસાદને પગલે બારડોલીથી બાબેન જતા સુગર રેલ્વે અંડરપાસમાં પાણી ભરાયું હતુ. અંડરપાસમાં ભરાયેલા પાણી વચ્ચેથી એક જીપ ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નાણાકીય દૃષ્‍ટ‍િએ દિવસ લાભદાયી નીવડશે

જોકે પાણી વધુ હોવાને કારણે જીપ પાણીમાં ફસાઇ હતી. મહત્વનું છે કે તંત્રએ અનેક સુચનાઓ આપી છતા લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવાનો પ્રયાસ કરતા હોય છે અને અટવાઇ પડતા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati