સુરત : ઘર આંગણે રમતી બાળકી રહસ્યમય સંજોગોમાં ગુમ, પોલીસ બેડામાં દોડધામ

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આજુબાજુના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ બાળકીને શોધી કાંઢવામાં આવશે. PCB, DCB સહિતની ટીમો દિવાળીનો તહેવારની મજા માણવાની જગ્યાએ બાળકીને શોધવાના કામમાં જોતરાઇ ગઇ છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 6:28 PM

સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી બાળકી ગુમ થઇ છે. અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી છે. છેલ્લા 48 કલાકથી સુરત પોલીસના DCB, PCB સહિતના જવાનોએ સમગ્ર વિસ્તાર ખુંદી નાંખ્બાયો છે. અને, પોલીસ તંત્ર બાળકીને શોધી કાંઢવા માટે રાત-દિવસ એક કરી નાખ્યા છે. બાળકી રમતા રમતા ક્યાંય ચાલી ગઈ કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું એ વાતને લઈ પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના દિવાળીની રાત્રિની છે. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. બે બાળકીઓમાં આ મોટી દીકરી છે. આ બાળકી ઘર આંગણે રમતા રમતા કયાંક ગુમ થઈ ગઈ છે. ઘરની આજુબાજુ વૃક્ષો આચ્છાદિત વિસ્તાર છે, પોલીસ બધા જ કામ છોડીને આ બાળકીને રાત-દિવસથી શોધી રહી છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આજુબાજુના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ બાળકીને શોધી કાંઢવામાં આવશે. PCB, DCB સહિતની ટીમો દિવાળીનો તહેવારની મજા માણવાની જગ્યાએ બાળકીને શોધવાના કામમાં જોતરાઇ ગઇ છે.  100થી વધુ પોલીસ જવાનો બાળકીના ફોટો લઈ શેરીએ-શેરીએ-નાકાએ નાકા ફરી રહ્યા છે.

આ પણ વાંચો : T20 World Cup માં પ્રથમ વાર કાશ્મિર વિલો બેટનો ઉપયોગ કોઇ આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા કરાયો, શરુ થઇ હવે મોટી તૈયારીઓ, જાણો

આ પણ વાંચો : Eternals BO Collection Day 1: થિયેટરમાં ચાલ્યો ‘Eternals’નો જાદુ, પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">