Surat: પલસાણાના વરેલી ગામે કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, જુઓ VIDEO

સુરત: પલસાણાના વરેલી ગામે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી છે.

| Updated on: Feb 01, 2021 | 6:16 PM

સુરત: પલસાણાના વરેલી ગામે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી. ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોચી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">