સુરત જિલ્લાના બારડોલીના ઉવા ગામે કેનાલમાં કાર ખાબકતા 2 લોકોના મોત થયા છે. બાઇક ચાલકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને કાર ઉકાઈ કેનાલમાં કાર ખાબકી હતી. જેમાં ભાઈ-બહેનના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યાં હતા. આ પણ વાંચો: VIDEO: સુરતમાં અનોખી દાંડી યાત્રાનું આયોજન, મહિલા સશક્તિકારણના ઉદ્દેશ સાથે 50 મહિલાઓએ 50 BMW કાર […]
સુરત જિલ્લાના બારડોલીના ઉવા ગામે કેનાલમાં કાર ખાબકતા 2 લોકોના મોત થયા છે. બાઇક ચાલકને બચાવવા જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને કાર ઉકાઈ કેનાલમાં કાર ખાબકી હતી. જેમાં ભાઈ-બહેનના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યાં હતા.
તો હજુ પણ કાર ચાલક નહેરના પાણીમાં તણાયો હોવાની આશંકા છે. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અને કારને કાઢવામાં આવી હતી. કાર મઢી ગામની હોવાનું સામે આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો