VIDEO: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોમાં દંડની નવી જોગવાઈ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

તો મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ટ્રાફિક નિયમને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અકસ્માતની ઘટનાઓ ઓછી બને તે માટે ટ્રાફિક નિયમનું પાલન થયું જરૂર છે. તેમણે વધુમાં કહ્યુ કે, સરકાર એવો નિર્ણય લેશે કે જેથી ટ્રાફિક નિયમનું પાલન કડક રીતે થાય. પરંતુ કોઇ વ્યક્તિને પણ ખોટું ભારણ ન આવે. આ પણ વાંચોઃ ચંદ્રયાનના અવતરણને જોવા […]

VIDEO: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોમાં દંડની નવી જોગવાઈ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન
Follow Us:
| Updated on: Sep 06, 2019 | 3:58 PM

તો મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ટ્રાફિક નિયમને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અકસ્માતની ઘટનાઓ ઓછી બને તે માટે ટ્રાફિક નિયમનું પાલન થયું જરૂર છે. તેમણે વધુમાં કહ્યુ કે, સરકાર એવો નિર્ણય લેશે કે જેથી ટ્રાફિક નિયમનું પાલન કડક રીતે થાય. પરંતુ કોઇ વ્યક્તિને પણ ખોટું ભારણ ન આવે.

આ પણ વાંચોઃ ચંદ્રયાનના અવતરણને જોવા માટે ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ISROના સેન્ટર પર પહોંચશે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">