પંચમહાલમાં બાળકે કર્યું એવુ કામ કે પોલીસે કર્યું સન્માન, જુઓ VIDEO

પંચમહાલમાં બાળકે કર્યું એવુ કામ કે પોલીસે કર્યું સન્માન, જુઓ VIDEO


પંચમહાલમાં એક બાળકે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી, ત્યારે આ બાળકનું પોલીસે સન્માન કર્યું છે. ધોરણ 5માં અભ્યાસ કરતા ફેઝાને તાજેતરમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમા તે લોકોને ઘરમાં રહીને જ નમાજ અદા કરવાની અપીલ કરતો હતો. ફેઝાનનો આ વીડિયો ખૂબ વાઈરલ થયો હતો, ત્યારે પોલીસે નાનકડા ફેઝાનના આ મોટા પ્રયાસને બિરદાવ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati