સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, બેગમપુરામાં ચાલતા જુગારધામમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ

સુરતમાં જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો છે. સુરતના બેગમપુરામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ હાલમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી અજાણ હોવાની વિગતો મળી રહી છે. Web Stories View more 700 […]

સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, બેગમપુરામાં ચાલતા જુગારધામમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 2:30 PM

સુરતમાં જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો છે. સુરતના બેગમપુરામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં 100થી વધુ જુગારીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલી રહી છે. સ્થાનિક પોલીસ હાલમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી અજાણ હોવાની વિગતો મળી રહી છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">