રાજ્ય સરકારે લંબાવેલી મુદ્દતને કારણે RTO અવઢવમાં! જુઓ VIDEO

નવા ટ્રાફિક નિયમોને લઈ સરકારે હેલમેટ અને પીયુસી માટે 15 ઓક્ટોબર સુધી મર્યાદા તો વધારી છે, જો કે રાજ્ય સરકારે નવા નિયમો માટે લંબાવેલી મુદ્દતને કારણે RTO અવઢવમાં મૂકાઈ છે. આવું એટલા માટે કેમ કે, આટલા સમયમાં જે વાહનચાલકોને વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા તેનો દંડ નવા નિયમ મુજબ લેવાનો કે પછી હજુ જૂના નિયમ […]

રાજ્ય સરકારે લંબાવેલી મુદ્દતને કારણે RTO અવઢવમાં! જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 19, 2019 | 11:28 AM

નવા ટ્રાફિક નિયમોને લઈ સરકારે હેલમેટ અને પીયુસી માટે 15 ઓક્ટોબર સુધી મર્યાદા તો વધારી છે, જો કે રાજ્ય સરકારે નવા નિયમો માટે લંબાવેલી મુદ્દતને કારણે RTO અવઢવમાં મૂકાઈ છે. આવું એટલા માટે કેમ કે, આટલા સમયમાં જે વાહનચાલકોને વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા તેનો દંડ નવા નિયમ મુજબ લેવાનો કે પછી હજુ જૂના નિયમ મુજબ જ લેવો તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ કારણે જ આરટીઓ કચેરીઓ પર અરજદારોને હેરાન થઈ રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ચેક આપતા પહેલા રહો સાવધાન! નહીં તો થશે મોટુ નુકશાન, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">